________________
અઢારમી સદી
[૮]
ચતુરસાગર ગૌતમ આદે ગણધર વલી, ભેટીસ બે કર જોડિ, મુખ્ય પટાધર વીરને, ભ્રાત ઈગ્યાર તણિ છે જેડિ. ગજગામિનિ હંસવાનિ, સારંદ થઈ પ્રસન્ન, વચનરસ આપઈ માતજી, સાંભલતાં મન હોઈ પ્રસન્ન. ઉત્તમસાગર ગુરૂ સોભતા, ગુણ ગીરઆ ગુરૂરાજ, પદયુગલ તેના સેવથી, પામી જઈ જ્ઞાનને રાજ. એ ચ્યારે મૂઝ ઉપરે, મહિર થઈ મહારાજ, જ્ઞાનવેલ વિસ્તારો, પ્રમાણ ચઢઈ મૂઝ કાજ. કાસ્યપસુત ઉદઈ સદા, એ ચ્યારે પ્રણમીજે નિત્યમેવ, કહિસ્યું રાસ અતિ સુંદરૂં, શીલ-અધિકાર સુવિશેસ. શીલેં સુખસંપતિ મલે, શીલેં પામે રાજ, શીલ સે તુમહે ભવિજનો, સારે વંછિત કાજ. શીલ થકી જે સૂષ લો, મદનકુમાર જયસૂદરી નાર, તેને જસ જગ વિસ્તર્યો, કરતિ વાળે અપાર. ૮ મદનકુમાર મિત્ર અતિ ભલો, દેવદત્ત કાય વિધ્યાત,
પ્રીત તે એહનિ એહ ખરી, વાધે મામ અધ્યાત. અંત – રાસ એ સૂધા-અસૂધ જ કીધે, લેઈ પંડિત શુધ કરો,
વિગર બુદ્ધિએ રચના કીધી, વાર્ધ સુજસ તિમ કરિયે રે. ૫ સંવત સત્તર બહેત્તર વષે, મૃગશિર શુદિ ત્રીજ ભગુવાર છાયા, તપાગચ્છે શ્રી વિજયપ્રભપાટે, શ્રી વિજયનસૂરી સવાયા રે. તસ ગચ્છ માહિં પૂર્વે પંચાવનમેં, પાટે શ્રી લક્ષમી સાગર સૂરીરાયા રે, તેહનિ પરંપરા ચાચૅ પાર્ટી, શ્રી વિદ્યાસાગર ઉવઝાયા રે. ૭ તેહને પાર્ટી શિષ્ય અનેપમ, છાજે શ્રી ધમસાગર પાઠક કરી ગાયા રે, શ્રી હીરવિજયસૂરીના આદેશથી, કલ્પરિણાલી કરી ગ્રંથ
નિપાયા રે. ૮ સિસ પસાગર વિબુધ બુધરાજે, જિત્યા દિગંબર પ્રતિ સૂરી
હરાયા રે, તસ ચરણાંબુજ સેવક અંતેવાસી, શ્રી કુશલસાગર ઉવઝાયા રે. ૮ તેહને પાટે દિવાકર અને પમ, વિબુધ ઉત્તમસાગર ગુરૂરાયા, જેની કિરતિ જગવિખ્યાત સેવે, સુર નર રાણું રાયા રે. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org