________________
રાજસુંદર
[૮] જૈન ગૂર્જર કવિઓ, આદિ- ગણધર ગૌતમ સ્વામીજી સમરી શ્રુતદાતારે રે.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૩૭] ૧૧૨૬. રાજસુંદર (ખ. હીરકીર્તિ-રાજહર્ષ-રાજલાભશિ.) (૩૮૩૪) ચેવીસી ૨.સં.૧૭૭૨ માગશર શુ. લ.સં.૧૭૭૩ આદિ- ઢાલ ખૂબખડાની ઋષભદેવ ગીત
સરસ વચન ઘો સરસતિ, ગાયલું શ્રી જિનરાજ, સનેહી સાહિબા. આદે આદિ જિનેસરૂ, તારણતરણ જિહાજ, સનેહી.
સખીય સહેલી સવિ મિલી, પૂજો પ્રથમ જિણુંદ સ.
રાજલીલા અવિચલ સદા, ગાવૌ ગુણ ભાગચંદ. સ. ૫. અંત – ૨૫ ઢાલ સુણિ બહિની પ્રીઉ પરદેશી એ દેશી
ભાવભગતિ ઈણિ પરિ ગુણ ગાયા, મનવંછિત ફલ પાયાજી
શ્રી ખરતર જિનસુખ સુરિંદા, પ્રતાપ જિમ રવિચંદાજી વાચક હીરકીર્તિ ગુણવૃંદા, રાજહર્ષ સુખકંદાજી. ભા. ૩ તાસુ સસ વાચક પદધારી, જલાભ હિતકારીજી તાસુ ચરણકમલ અનુચારી, રાજસુંદર સુવિચારીજી. ભા. ૪ ગુરૂમુખિ ઢાલ સુણી જે ગાવે, તે પરમારથ પાવે. ભણતાં ગુણતાં વધતિ ભાવ, આરત દૂરે જાવેજી. ભાવ. ૫ (૧) સં.૧૭૭૩ ચિ.સુર અમદાવાદ મધ્યે વા. રાજશાભગણિ શિ. પં. ક્ષમાપીર મુનિના લિ. ૫.સં.૬, મહિમા. પિ.૬૩.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૨૩. ઉદ્ભૂત અંતભાગમાં રચના સંવત. નથી. તે શા આધારે મૂક્યો છે ને મથાળે લખ્યા સંવત પણ નોંધવાની શી જરૂર પડી છે તે સ્પષ્ટ થતું નથી. રચના સંવત વિશે શંકા હશે? ૧૧ર૭. ચતુરસાગર (ત. ધર્મસાગર ઉ.-પદ્રસાગર–કુશલ
સાગર-ઉત્તમસાગરશિ). (૩૮૩૫) મદનકુમારને રાસ ૨૧ ઢાળ ૨.સં.૧૭૭૨ માગશર શુ.૩
મંગળવારે સીઉરીમાં આદિ– નામે નવનિધિ સંપજે, મરૂદેવીમાત-મલ્હાર,
પ્રણમું તેહ ભાવે સદા, તું વલ્લભ જગ-આધાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org