SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૮] ઋષભદાસ પરહરી રાજ્ય મણિમાણ્યક બહુ, સંયમ લઈ ઉલ્લાસંછ. ધનધન. વીરસેન ને કુસુમશ્રી, રાસ ર રસીલેજી; એ સાંભળતાં શીયલ સાંભરે, તે લહે મુક્તિનો ચીલો. ૧૨ ધ. દૂ તો બાલક મૂઢ અજાણ, હું સું જંણ ડીજી; વિબુદ્ધજન સોધી સૂદ્ધ કરો , નવિ નાષજે વષોડીઇ. ૧૩ ધ. સંવત સંયમ નગ સાયર વર્ષે, કાર્તિક માસ સૂદ પક્ષેજી; તેંરસનેં દિવસેં સૂભોગે, વાર થાવર૧ સુપ્રત્યક્ષે છે. ૧૪ ધ. તપગચ્છમંડણ ભાનુ સમાણ, શ્રી વીજયદેવ શ્રી રાયા; તસ પાર્ટી શ્રી વિજયપ્રભ સૂરીસરું, તેજવંત સવાયા. ૧૫ ધ. તસ માટે પ્રગટયો જગવંદીત, શ્રી વિજય રત્ન સૂરીરાયાજી; શ્રી વિજયષિમા સૂરીસર રાયૅ, સીલ તણું ગુણ ગાયાંછે. ૧૬ ધ. માતર નયરે ચૌમાસ રહીને કુસુમશ્રી ગુણ સવાયાજી; વૃદ્ધિ બંધવ પં. શ્રીદેવની સાહયે, અક્ષર અંસ મેં પાયાછે. ૧૭ ધ. દાનપ્રબંધ ગ્રંથથી જોઈ, બીજે ધર્મ ગુરૂજી; નવનવ ઢાલે એ મેં કીધ, નવલ રાસ સનરાઇ. ૧૮ ધ. પંચાવનમી ઢાલે નવનવ સ્વાદે, કીધે રાસ રસાલજી; ભણર્યો ગણુયૅ જે સાંભલયૅ, તે લહયે મંગલીક માલાજી. ૧૯ ધ. એ શીયલ ગુણ અમૂલિક જગમાં, જાંણું શીવરમણી એ માલાજી; એહવું જાંણી શીલવ્રત રોપું, કરજે થઈ ઉજમાલાજી. ૨૦ ધ. શ્રી વિજયદેવ સૂરીસર સેવક, શ્રી લાવણ્યવિજય ઉવઝાયાજી; શ્રી નિત્યવિજય કવિરાજ પસાઈ, ગંગવિજય ગુણ ગાયાછે. ૨૧ ધ. (૧) ઇતિશ્રી ગગવિજય વિરચિતે કુસ્મશ્રી રાસ સંપૂર્ણ. પ.સં. ૬૧-૧૩, દે.લા. (પં. કમલવિજયજી પાસે) (૨) મુનિ કનકવિજય લ. પ. સં.૪૯-૧૪, મુક્તિ. નં.ર૪ર. પ્રકાશિત: ૧ આનંદ કાવ્ય મહોદધિ મૌ.૧. [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૫૧૭-૨૧, ભા.૩ પૃ.૧૪૩૪.] ૧૧૨૫, ઋષભદાસ (૩૮૩૩) ર૩ પદવી સ્વાધ્યાય ૧૮ કડી .સં.૧૭૭૨ ચોમાસું ગગડાણમાં ૧. શનિવારને થાવરવાર એ મારવાડની લૌકિક – દેશી ભાષામાં ખાસ બોલાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy