SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૬] જૈન ગૂર્જર કવિઓ ઃ ૫ તસસીસ વાચક સકલ ચૂડામણી, શ્રી લાવણ્યવિજય ઉવઝાયજી, તસ શાસ પંકજ-મધુ પરિમનાહર, શ્રી નિત્યવિજયજી કવિરાયા -૧૭ શ્રી વિજયક્ષમા સૂરીશ્વર રાજ્યે, જયવંતા ગણુધારજી, પુણ્ય ઊપર શ્રી ગજસિંહ મુનીના, ગાયા રાસ ઉદારજી – ૧૮ ધન. સકલપ તિશિરમુગટચુડામણિ, શ્રી નિત્યવિજય કવિરાયજી, ત્રીજા ખંડની ઢાલ બાવીસમી, ગ‘વિજયે' ગુણ ગાયાજી – ૧૯ ધ. (૧) શ્રી બારેજા નગર મધ્યે લિ. હબદપૂર મધ્યે.. પ.સ.૬૦-૧૪, લીંલ દા.૨૬. [લીંડસૂચી.] (૩૮૩૨) + કુસુમશ્રી રાસ પપ ઢાળ ર.સં.૧૭૭૭ કાર્તિક શુ.૧૩ નિ માતરમાં આદિ ગગવિજય અંત – શ્રી વરદાય નમઃ દૂહા. પુરૂષાદાંણી પાસ, તેત્રીસમેા જિનચંદ; સૂષસ પતિ જિત નામથી, પાઐ પરમ આણુંદ. વલી ગણધર આદે નમું, ચાદર્સ બાવન્ત; સમરતા પાતિક મિટે, જપીઈ સાચે મન્ન વીણાપૂસ્તકધારણી, હંસવાહણી સુવિલાસ; પ્રણમૂ` ભાવે. સારદા, આપે વચનવીલાસ. તીર્થંકર ગણધર શારદા, વલી પ્રણમું ગુરૂરાય; શ્રી લાવણ્યવિજય ઉવઝાય, નિત નમતાં પાતિક જાય. તસ શીસ ચરણ-સરાહ, મધુકર પિર મનેાહાર; શ્રી નિત્યવિજય કવિરાયના, પિયે નામ ઉદ્દાર. તેહ તણા સુપસાયથી, રચિસ્યું રાસ ઉદાર; શીયલ સબલ ગુણુ વર્ણવું, સાંભલે થઇ ઉજમાલ. સીયલે શીવસુષ પાંમીઈં, સીયલે નવહ નિધાંન; સીયલે' સૂર સેવા કરે, શીયલે લહીયે માંત, સીયલ તણા મહિમા ણા, કરતાં નાવે. પાર; કુસમશ્રી રાણી તણા, કહિસ્સું ચરિત્ર ઉદાર. એહ ચરિત્ર સુણતાં થકાં, મટે પાપ ઘેર; એ સુષુતાં જે ઉંધસ્યું, તે માણુસ રૂપે ઢાર. રાગ ધન્યાસીરી. રાજમહેાત્સવ કરી દંપતી, આવ્યા ગુરૂને પાસે જી; Jain Education International For Private & Personal Use Only 3 ४ પ્ ८ www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy