________________
અઢારમી સદી
[૨૫]
જિન ચૌવીસ તણા યતી, ભાષ્યા અઠાવીસ લાષ, અડતાલિશ સહસ અધિક, સૂત્રે સિદ્ધાંત સાય. તે માંહિ મુખ્ય નણીઇ, શ્રી લાવણ્યવિજય ઉવઝાય, તસસીસ પૉંડિત જગ જયા, શ્રી નિત્યવિજય કવિરાય. ૬ એહ ગુરૂના સાહજેથી, રચીસ્યું રાસ ઉદાર, દાન ઉપર સંભંધ છે, સરસ મીટે અધિકાર. ગજસિંહકાર તણા, કરીસ્યું ભાવે... ચરીત્ર, એકચિત્તે સવિ સાંભલે, જિમ હુઇ કાન પવિત્ર. ગજસિંહ પુન્યવ ́તનાં, નામ થકી નિસ્તાર, અવર પ્રાણી એ બાપડાં, કાં સર્જ્યાં કિરતાર. આઉલ કરે ફૂલડે, પગે ન પૂજા હાઈં, ચંપક ફૂલ અમૂલિ ગુણ, શિર ચાઢેં સહુ કાઇ. તેહ ભણી પુન્યવ ́તના, કરીસ્યું ગુણુના ષધ, ભવિયણુ ભાવે. સાંભલા, સરસ મીઠા સંબંધ. ઢાલ ૨૨મી દેશી ધન્યાસીરી. ધનધન શ્રી ગજસિંઘ મહામુનિ, પાલે શુદ્ધ આચારાજી, નિર્મલ ધ્યાંને શુદ્ધ પ્રભાવે, પાલે પંચાચારાજી – નિગ્રંથ ૫થ તે શુદ્ધ અજુવાલે, વિહુ લગાડે દોષજી, ઊપસર્ગાદિક દેાષ જે ઉપજે, રાષે ચિત્ત સતાજી -
ર ધન.
અત -
ગગવિજય.
Jain Education International
For Private & Personal Use Only
७
૯
૧૦
૧૧.
*
દાનપ્રબંધે ગજસિંહ મુનીનેા, છે એહના સંબંધ, તિહાં થકી મે જોઇ કીધે!, સરસ મીઠા એ ખધજી – ૧૧ ધન.બાવીસ ઢાલે' અનૂપમ સ્વાદે, રચીયા રાસ રસીલેાજી. દૂ તા મુરષ બાલ અનેણુ, મૈં ક્યું ણું જોડીજી, વિજ્જત તુમ્હે સેાધી લેજ્ગ્યા, મતિ નાખા વિષેાડીજી – ૧૩ ધન. શ્રી ગજસિઘ મુનિના ભાવ પ્રભાવે, દાન ઊપરિ ગુણ ગાયાજી, વૃદ્ધિ બંધવ પં. શ્રીદેવની સાથે, અક્ષર અ’સ મે' પાયાજી – ૧૪ ધ. સવત સૉંચમ નગ યુગ્મને વર્ષ, કાત્તિ માસ વિદ પક્ષે, ગુરૂવાર તિથિ દશમી દિવસે, પૂર્ણ કીધા સુપ્રત્યક્ષેજી – ૧૫ ધન.. તપગચ્છમાંડણુ ભાનૂ સમાન, શ્રી વિજયદેવ સૂરીરાયા, ભવિય ભાવે. ગુરૂગુણ ગાવે, નવનિધિ રિદ્ધિસિદ્ધિ પાયાજી – ૧૬.
૧ ધન..
www.jainelibrary.org