________________
-ગગવિજય
રિ૮૪ જૈન ગૂર્જર કવિએ પ સંપત્તિદાતા સુખવિધાતા કુસલવલિ-પોહરે;
તસ ચરણસેવક રામવિજયે ગાયો ગુરૂ ગુરૂ જયકરે. [લીંહસૂચી, હેરૈજ્ઞાચિ ભા.૧ (પૃ.પ૧૩).]
પ્રકાશિતઃ ૧. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય સંચય. (૩૮૩૦) + ચાવીશી - આદિ-ઋષભદેવ જિન સ્ત. હાં રે મારે જોબનીયાને લટકે દહાડા
ગ્યાર જે- એ દેશી. હાં રે આજ મલિઓ મુજને તીન ભુવન નાથજી. અંત - મહાવીર જિન સ્ત. ભરતનૃપ ભાવ શું એ -એ દેશી. આજ સફલ દિન માહરે એ, ભેટો વીર જિર્ણોદ કે.
ત્રિભવનને ધણું એ. વિમલવિજય ઉવઝાયને એ, રઝ લહે સુખપૂર કે. ત્રિ. ૫
(૧) સં.૧૭૮૨ ભા.શુ.૧૩ ભોમ. અભય. (૨) લિ. મુનિ કાંતિવિજય કિટોસણ ગામે. પ.સં.૧૩, અભય. નં.૩ર૭૧. (૩) સં.૧૭૭૭ ચ.વ.૧૩ ગુરી પત્તને. પ.સં.૯–૧૪, હા.ભં. દા.૮૨ નં.૧૪૫. [મુપુન્હસૂચી, લીંહસૂચી, હે જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૫૩, ૪૯,૨૬૪, ૨૮૧,૪૦૨, ૪૦૩, ૪૬૭, ૪૯૪)]
પ્રકાશિત : ૧. વીસી વીસી સંગ્રહ, પૃ.૪૫-૪૬૯. [૨. ૧૧૫૧ - સ્તવન મંજૂષા.]
[પ્રથમ આવૃત્તિ ભા. પ્ર.પર૧-૨૩, ભા.૩ પૃ.૧૪૩૪.] ૧૧૨૪, ગંગવિજય (ત. વિજયદેવસૂરિ–લાવણ્યવિજય-નિત્ય
વિજયશિ). (૩૮૩૧) ગજસિંહકુમાર રાસ ૩ ખંડ ૨.સં.૧૭૭૨ કા.વ.૧૦ ગુરુ -આદિ
પાસ પંચાસરે સેવઈ, પ્રહિ ઊગમતે ભાણ, વામાનંદન પૂછઈ, દિનદિન ચઢતે મંડાણ. આદિ જિદ શ્રી આદિ દે, ચૌવીસે જીણુંદ, ચૌદસ્ય બાવન ચતુર, જિણગણધર સુખકંદ. ભાર્થે પ્રણમું ભારતી, આણિ હેઠે ભક્તિ, મુરખને પંડિત કરે, એની મેટી શક્તિ. મયા કરીને માતજી, આપો વચનવિલાસ, સમ સેવકજન તણી, પુરે મનની આસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org