________________
અઢારમી સદી [૩]
રામવિજય, પંચ કલ્યાણક એમ વખાણ્યા, પ્રભુજીના ઉ૯લાસે;
સંઘ તણે આગ્રહ હરષભરિ, સુરત રહિ ચોમાસે. (૧) સ્તવનાવલિ, જે.એ.ઈ.ભં. નં.૧૦૬૫. [આલિસ્ટમાં ભાર, મુપગૂહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૨૭૧, ૨૭૩, ૨૭૬, ૪૩૫, ૫૦૭).]
[પ્રકાશિતઃ ૧. ચિત્ય. આદિ સં. ભા.૩ તથા અન્યત્ર.] (૩૮૨૮) [+] ૨૪ તીર્થકર આંતરાનું સ્ત, ર.સં.૧૭૭૩ સુરત આદિ
દુહા. સારદ સારદા ને સુયરે, પદપંકજ પશુમેવ,
વીસે જિન વરણવુ, અંતરજૂત સંખેવ. વીર પાશ્વને આંતરૂ, વરસે અઢીસે હા,
પંચ કલ્યાણક પાશ્વના, સાંભળજો સહુ કય. અંત -
કલશ. ચોવીસ જિનવર તણે અંતર ભણે અતિ ઉલ્લાસ એ, સંવત સતર તોતેરે એમ રહી સૂરત ચેમાસ એ, સંઘ તણે આગ્રહે ને વિમલવિજય ઉવજઝાય એ, - સ સસ રામે તસ નામે વરો જયજયકાર એ.
(૧) લ.સં.૧૯૫૮, પ.સં.૩-૧૨, તેમાં બીજું નથી, જશસં. [હજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૨૫૯, ૫૦૨).]
[પ્રકાશિતઃ ૧. જિનેન્દ્ર ભક્તિપ્રકાશ. ૨. ચૈત્ય. આદિ સં. ભા.૩ તથા અન્યત્ર.] (૩૮ર૯) +વિજય રત્નસૂરિ રાસ (ઐ) સં.૧૭૭૩ ભાદરવા વદ ૨ પછી આદિ- સુપ્રસન્ન આલ્હાદકર, સદા જાસ મુખચંદ;
વંતિપૂરણ કલ્પતરૂ, સેવક શ્રી જિનચંદ, શ્રી વાયારાણી તણે, નંદન નિરૂપમ રૂપ; સૂરતિમંડણ પાસજી, ત્રિભુવન તણા ભૂપ. દેલતિદાઈ તેહના, પ્રણમી પય-અરવિંદ
ગાર્ડે ગિરૂઆ ગપતિ, શ્રી રત્નવિજય સૂરદ. અત –
કલશ. વિજયરત્ન સુરિંદ સુંદર ગબ્બયણ-દિવાયરે; જગચિત્તરંજન કુમતિભંજન કુલ-૫યોજ-કલાધરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org