SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ રામવિજય આદિ- સ્વસ્તિ શ્રી વરવા ણિ, પલા રીષભ જિષ્ણુ દ; ગાયસ્યુ તસ સુત અતિબલિ, બાહુબલિ મુનિચંદ. ભરતે સાર્ડિ સહેસ વરસ, સાધ્યાં ષટ ખંડ દેશ; અતિ ઉવ આણુંદ સ્યુ, વનિતા કિધ પરવેશ. અ'ત - [૮૨] જૈન ગૂર્જર કવિઓ : પ અંત કલશ. ઋષભજિત પસાય ઇષ્ણુ પરે, સંવત સતર એકતરે, ભાદર સુદ પડવા દિને રવિવાર ઉલટભરે. વિમલવિજય ઉવઝાય સદગુરૂ શિષ્ય તસ શુભવરે; બાહુઅલ મુનિરાય ગાતાં, રામવિજય જયજયવરે. (૧) અન્ય કૃતિ સાથે, પ.સં.૧૩, મા.સે’.લા. [આલિસ્ટઇ ભા.૨, મુપુગૃહસૂચી, લીંહસૂચી.] [પ્રકાશિત ઃ ૧ જૈન સઝાય સંગ્રહ (સારાભાઈ નવાબ). ર. માટું સઝાયમાલા સંગ્રહ.] (૩૮૨૫) ગાડી પાસ સ્તવન [અથવા છંદ] ૬૩ કડી ૨.સં.૧૭૭૨ વિજયાદશમી. સારા. નયણાં સુતિ સુનિ ચઢ વરસે વિજેન્દુશમિ દિને; રચિએ રંગે છંદ કમલાકીર્તિ સંનિધિ. ૧ વિમલવિજય ઉવઝ્ઝાય, શુભ સીસે રામે મુદ્દા; પાયા પરમ પસાય ગાયા ગેડ પાસ ગુણુ. [લીંહસૂચી, હેજૈનાસૂચિ ભા.૧ (પૃ.૫૧૧).] (૩૮૨૬) રોહિણી સ. અંત – વિમલવિજય ઉવઝાયના સીસ, રામવિજય લહે સકલ જગીસ. ૯ (૧) તીમાલા, જૈ.એ.ઇ.ભ. Jain Education International (૩૮૨૭) [+] [મહા]વીર જિન પંચ કલ્યાણક ર.સ.૧૭૭૩ આષાઢ શુ.પ સુરતમાં અંત – એમ ચરમ જિવર સયલસુખકર થુણ્યા અતિ ઉલટભરે, આષાઢ ઉજજવલ પંચમી દિન સંવત સત્તર તિહેાત્તરે. વિસલવિજય ઉવજ્ઝાય યકજ ભમર સમ સીસ એ; રામવિજય જિત વીર નામે, લહે અધિક જગીસ એ. દૂહા. For Private & Personal Use Only ૬૩ www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy