________________
ગુ.૧
ਜੀ ਨੇ
ગુ. ૨
ਨੂੰ
ગુ. ૩
ਤਾਂ
ਨਾਂ
0
ਦੇ
ના
અઢારમી સદી [૨૧]
રામવિજય જિમ મલિયાગર રાષિયો, તે કહિસું સુવિચાર. કહાં ચદન કહાં મલયાગરી, કહાં સાયર કહાં નીર;
જિઉજિઉં પડઈ અવછડી, તિઉતિઉં સહઈ શરીર. અંત -
ઢાલ એહવા સાધુ નમું. કઠિન માંહિ વ્રત રાષહી, વ્રત રાષહી, સઈ ચતુરસુજાણ,
ગુણવંત સાધુ નમુ. અનુક્રમઈ સુષ પામીયાજી, પાપે અમરવિભાણ. દાન સીલ તપ ભાવના, ચ્યારે ધર્મ પ્રધાન; સુધઈ ચિત જે પાલસ્પેજી, થાયે સુષ-કલ્યાણ. સતીયાંના ગુણ ગાવતાંજી, જાવઈ પાતિગ દૂરિ; ભલી ભાવના ભાવીયઇજી, રહીયઈ ઉપસમપૂરિ. સંવત સત્ર સઇ ઇકતરઈજી, કીધે પ્રથમ અભ્યાસ; જે નરનારી સાંભલઈજી, તસ મન હાઈ ઉલ્લાસ. રાશી નયર સુહાવણોજી, વસઈ તિહાં શ્રાવક લેલ; દેવગુરાનાં રાગીયાળ, લાભઈ સઘલા બૅક.
ગુ. ૫ ગુજરાતીગળ જાણીયઈજી, શ્રી પૂજ્ય શ્રી જસરાજ; આચારઈ કરી સોભતાજી, આચારિક રૂપરાજ. તસ ગછ માંહે સભતાજી, સભા થિવર સુજાણ; મોલ્હાજીનાં જસ ઘણાજી, પીથા બુદ્ધિનિધાન, વીરવચન કહઈ વીરજી હે, તસ પાટે ધર્મદાસ. ભાઉ વિર વખાણીયઈજી, પંડિત ગુણહિ નિવાસ. ગુ. ૮ તસ સેવક ઈમ વીનવઈ, ચતુર કહાં ચિત લાય; ગુ. ભણસ્ય ગુણચ્ચે ભાવ શું છે, તસ મનવંછિત થાય.
ગુણવંત સાધુ નમું. ગુ. ૯ (૧) લિખતે સ્થિવર ઋષિ શ્રી પ ભાઉજી શિષ્યણ વિદગ્ધાર્મેનાલેષિ હિંસારવિરજે લિપીકૃત. આર્યા ગૌરજા આર્યા ભાગું તી પઠનાથ. શ્રીરહુ લેષકસ્ય. પ.સં.૧૨-૧૫, અનંત.બં. [વિદગ્ધ = ચતુર. કવિની સ્વલિખિત પ્રત.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૧૫-૧૬] ૧૧૨૩. રામવિજય (ત. વિમલવિજયશિ.) (૩૮૨૪) [+] બાહુબલ સ્વાધ્યાય ર.સં.૧૭૭૧ ભાદરવા સુદ ૧ રવિ
ਨਾਂ
ਜੇ
ਨਾਂ
A
ਜੀ
ਨੇ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org