________________
ચતુર
[૨૮] જૈન ગૂર્જર કવિઓ: ૫ ગંભિરાથે ગ્રંથે, મતિમાંદ્યાદ્ વા પ્રમાદતો મયકા
યદલીકમાત્ર લિખિત સંશોધ્યું તસ્કુપાવદ્િભઃ.
(૧) સં.૧૯૧૧ અસાડ સુદ ૧૨ શનેઉ લિખંત રેવાસિ કચ્છમાં ભુજનગર મધ્યે મોઢ જ્ઞાતિ ચાતુરવેદી ત્રવાડી નીલકંઠ જીવરામ તેન, પ.સં.૧૧૫, અનંત.ભં. (૨) સં.૧૮૪૬ જ્યેષ્ટ શુદિ ૩ પં. અમીવિજયેન. પસં.૪૪, વડા ચૌટા ઉ, મોહનવિજય સંગ્રહ, સુરત. (૩) ચં.૫૮૦૦, પ.સં.૫૫, સેં.લા. નં.૧૩૫૬૬. (૩૮૨૨) જીવવિચાર બાલા,
નત્વા શ્રી વીરપદાજે નવા તવામયાં બુદ્ધિ કુવે જીવવિચારાખ્ય પ્રકીર્ણ સ્તબુક શુભે.
શ્રીમજજીવવિચાધિ પ્રકરણે વિનિર્મિતઃ સ્તબુકઃ
શ્રી જીવવિજય વિદુષા સ્વલ્પમતીનાં વિધકૃત. (૧) સં.૧૮૦૪ કા.શુ. શુક્ર સંપૂર્ણતા પં. દયાવિજયગણિ લિખિતા. (વળા) લિખિતં પં. દયાવિજયગણિ સં.૧૮૫ર આસાઢ શુદિ ૨. પ.સં.૭, મજૈ.વિ. નં.૫૩૮.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૪૩-૪૪. “જબૂદીપ પ્રાપ્તિ બાલા.” રચનાસંવત હજૈજ્ઞાસુચિને આધારે આવે છે.] ૧૧રર. ચતુર (ગુજરાતી લેંકાગછ જસરાજ--રૂપરાજ-સભા
મલ્હાજી– પીથા–વીરજી–ધર્મદાસ–ભાઉઝશિ.) (૩૮ર૩) ચંદન મલયાગીરી ચાપાઈ ર.સં.૧૭૭૧ રાખી નગરમાં આદિ
શ્રી સદ્ગુરૂભ્ય નમઃ ગેયમ ગણધર પય નમી, લબધિ તણે ભંડાર; જસુ પ્રણમઈ સવિ પાઈયઈ, સ્વગ-મોક્ષપદ સાર. ગુરૂ નમીયાં ગુરૂતા ભણી, જે વિદ્યાદાતાર; કીડીથી કુંજર કરઈ, એ માટે ઉપગાર. પ્રણમું નિજ સદગુરૂ સદા, મમ ઉપગારી દેવ; સદગુરૂ તૂસઈ પાઈયઈ, ધર્મકરમનાં ભેદ.. વલી પ્રણમું અસિ આઉસા, મૂલ મંત્ર નકાર; ધરણેન્દ્ર અને પદ્માવતી, સુરપદ પામ્યા સાર. હિવ બેલસિ ગુણ સેલના, સીલ વડે સંસારિ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org