________________
[૩૦૦] જૈન ગૂર્જર કવિએ ઃ ૫
પ્રકાશિત ઃ ૧. રા. મેાતીચંદ ગિ. કાપડિયા વિવેચિત અધ્યાત્મકલ્પદ્રુમમાં છેવટે પૃ.૪૯૬થી ૧૮.
[પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૫૩૪-૩૫. કવિ યુગપ્રધાન જિનચંદ્રસૂરિ (રાજ્યકાળ સ.૧૬૧૨-૧૬૭૦)ના શિષ્ય જણાતા નથી તે તક, એવા ઉલ્લેખ ન હેાવાથી ને સમયદષ્ટિએ પણ, સાચેા જણાય છે. તેથી સતર સતાત્તર'નું અર્થઘટન ૧૭૦૭ ન કરતાં ‘સતર સતહુતર' પાઠ ગણી ૧૭૭૭ કરવું વાજબી જણાય છે.]
૧૧૩૪, દેવિલેજય (ત. હીરવિજયસૂરિ–કલ્યાણુવિજય ઉ.–ધનવિજય અને કુંવરવિજય-દીપવિજયશિ.) (૩૮૪૯) રૂપસેનકુમાર રાસ (દાનવિષયે) ૩૬ ઢાળ ર.સ.૧૭૭૮ મહા શુક્ર ૭ શુક્રવાર કડી નગરમાં
આદિ
ધ્રુવિજય
દૂા.
વિશ્વવિધાતા વીરજી, દ્ધમાન વૃદ્ધિ નામ; ભાવભગતિ ધ્રુરથી કરૂં, તસુ પદજુગ પરિણામ. વાંદું ગૌતમ વીરતા, લગ્ધીવત ગણુધાર; હાજો અનુદિન સંધને, દાયક સુષ શ્રીકાર. પય પ્રણમું પરમેશ્વરી, સરસતી સરસ વયન; આદિ શક્તિ મુઝ આપજો, થાયા માતા પ્રસન્ન. ધર્મમૂલ તે જ્ઞાન છે, જ્ઞાનેં શુદ્ધ સમ્યક્ત્વ; ચારિત્ર તપ તેહથી લહી, ગુરૂ સરસતિ વક્ત. પ્રભુતા અધિકી જંગી હુવે, જન માને કરી દેવ; નિત નમીઇ પફ તેહના, કરીઇ ગુરૂની સેવ. ગુરૂ સરસતિ જિત ગણધરૂ, પયકજ પ્રણમી ચ્યાર; ભર્વિજત ભરું તે સુણા, ધર્મ તણા અધિકાર. ગ્યાર ભેદ તે ધર્મના, દાન શીલ તપ ભાવ; પુન્યવસે' મણુભવ લહ્યો, તા લખજો દાવ. વીરે દાત વષાંણીઉ, ધર્મ રે' સિરદાર; જિત પણિ સયમ અવસર, સાચવે. દાનાચાર. સુર આધીન હાઇ દાનથી, વેરી પિણ વસ થાય; પરજન બંધવ થઈ મિલે, જો કરે દાન દેવાય. રૂપસેનકુ ચર તણી, દાનકથા સહુ ક્રાઇ;
Jain Education International
For Private & Personal Use Only
૧
૨.
૩
४
મ
७
.
ㄍ
www.jainelibrary.org