________________
અઢારમી સદી
[૭૭]
સુખસાગર સિર ધરે જેહની આણ સકલ સુરાસુરા,
આદર આણું અતિઘણે એ. વલીવલી સરસતિ માય પાયકમલ નમી,
જેહથી મતિ અતિ પામીઈ એ, ગાઉ ગુરૂગુણરાસ આસઉમાહલે, એ માહરે પૂરણ કરો એ. અંત -
ઢાલ મહર હીરજી એ. હવિ પ્રભાતિ વિધિ વષાણુ ભવિ સાચવી રે.
સત્યવિજય કવિ ગુરૂની જિહાં છઈ પાદુકા રે, તમ પાસે વલી કીધ, પગલાં વૃદ્ધિવિજય પંડિત તણું રે, સંધ મિલિ જસ લીદ્ધ. સં. ૮ વયરાગી રસત્યાગી ભદ્રકે ગુણે ભર્યા રે, ધર્મરૂચિ મંદકષાય; ધર્મવચન સુણું મન માંહિ હરખું ઘણું રે, પ્રાયે નહી બહુ માય.સં. ૧૦ જ્ઞાની ગુરૂનાં વયણ સુણી ચિત્તમાં ઠરે રે, ન કરે ગુણતિકષ; સંધાડા માંહિં તિલક સમોવડિ જાણી રે, દેખી જન લહે હર્ષ
ન ધરે કાંઈ અમષ. સં. ૧૧ ધમમિત્ર સુખસાગર કવિ ઈણિ પરિ ભણે રે, સવિજયને હેતિ; તસ કહેણથી ચરિત્ર કહ્યાં એ તેહનો રે, પ્રીતિ તણે સંકેત. સં. ૧૨
કલશ. શ્રી સત્યવિજય કવિરાજ કેરા શ્રી એસ સુંદર ગુણનિલ્યા; શ્રી વૃદ્ધિવિજય પન્યાસ પદવી સોહતા ગુણ અતિભલા, ગુણ તાસ ગાવે સુખ પાર્વે હસવિજય સેવક સદા;
એ ભાવિક ભાવૅ ધરી તે ભણિયા જિમ લહે સુખસંપદા. સર્વગાથા ૮૪ શ્લોક ૧૦૧ [મુગૃહસૂચી.] પ્રકાશિત ઃ ૧. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંચય.
[પ્રથમ આવૃત્તિ ભા.૨ ૫.૫૧૩–૧૪. ત્યાં કવિને ત. સત્યવિજયગણિતાનીય કહેલા, પરંતુ હંસવિજયને માટે કૃતિ રચનાર આ કવિ પિતાને ધર્મમિત્ર” તરીકે ઓળખાવે છે, હંસવિજયને વૃદ્ધિવિજયના સેવક તરીકે ઓળખાવે છે ને એમનું નામ “વિજય પરંપરાનું નહીં પણ “સાગર” પરંપરાનું છે, એ બધું વિચારતાં કવિ સત્યવિજયગણિસંતાનીય હેવાને સંભવ જણાતો નથી.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org