SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ હીરાનંદ [૨૭] જૈન ગૂર્જર કવિઓ: ૫. ૧૧૧૯ હીરાનંદ (પલ્લીવાલ ચંદ્રગચ્છ અજિતદેવસૂરિશિ.) (૩૮૧૬) ચાબોલી ચોપાઈ લ.સં.૧૭૭૦ પહેલાં (૧) સં.૧૭૭૦ કા.શુ.૭ ગુરૂ બીલાડા મધ્યે પં. લાખણસી લિ. પ.સં.૧૦, કૃપા. પિ.૪ર નં ૭૪૪. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૧૪રર.] ૧૧૨૦. લબ્ધિસાગર (ખ. જિનચંદસૂરિની માણિકશાખામાં કમલકીર્તિ-સુમતિમંદિર-જ્યનંદનશિ.) (૩૮૧૭) વજભુજંગકુમાર ચેપાઈર.સં.૧૭૭૦ આસો વદ ૫ શનિ ચૂડામાં અંત – શ્રી જિનગિરિ પાટવી રે શ્રી જિનચંદ સુરી; ગિરવો ગચ્છનાયક બરતર તણો રે, દીપે તેજ દિણંદ. ૭ રા. તસુ ગ૭ માહે માંણિક સાષ રે, કમલકીતિ ગુરૂરાજ; સુમતિલાભ વાચિક તસુ પાટવી રે, સુમતિમંદિર સુષદાય. ૮ રા. તસુ પાટે જયનંદન ચિર જો રે, લબધસાગર શિષ્ય તાસ; સંવત સત સ સિત્યરે સમે રે, ઉત્તમ આસૂ માસ. ૯ રા. પષિ અંધારે પાંચિય થાવરે રે, ચૂડા ગામ મઝાર; ચોપી કીધી પૂરી ચૂંપ સું રે, આ| હરષ અપાર. ૧૦ રા. (૧) વિ.ધ.ભં. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૂ.૧૦૧, ભાર પૃ.૫૧૪. ભા.૧માં કૃતિ ભૂલથી તપગચ્છના અન્ય લબ્ધિસાગરને નામે મુકાયેલી.] ૧૧૨૧. જીવવિજય (ત. વિજયસિંહસૂરિ-ગજવિય–ગુણવિજયને હિતવિજય-જ્ઞાનવિશિ .) (૩૮૧૮) જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ બાલા. [૨.સં.૧૭૭૦] (૧) સં.૧૮૧૩, સં.૧૫૬ ૦૬, પસં.૧૫૬, વિ.દા. નં.૬૯૧. [આલિસ્ટઑઈ ભા.ર, ડિકેટલેગભાઈ વ.૧૭ ભા.૧, મુપુગૃહસૂચી, હેરૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૦).] (૩૮૧૯) પ્રજ્ઞાપના સૂત્ર બાલા, ૨.સં.૧૭૮૪ - (૧) વિવેકવિજય ભં. ઉદેપુર નં.૭૪. (૨) ચં.૪૬૦૦૦, ૫.સં. ૧૫, સેં.લા. નં.૨૮૫૪. આલિસ્ટઔઈ ભા.૨, ડિકેટલેભાઈ વ.૧૭ ભા.૧, મુપુગૃહસૂચી.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy