________________
સુખસાગર
[૬] જૈન ગૂર્જર કવિએ જ જિનગુણ પ્રસંગે ભર્યું રંગે તવન એ આઠિમ તણું,
જે ભાવિક ભાવે સુણે ગાડૅ કાંતિ સુખ પામે ઘણું. (૧) પ્ર.કા.ભં. નં.પ૯. (૨) વી.પા. (૩) જે.એ.ઈ.ભં. - તીથમાલાની પ્રતમાં. [લીંહસૂચી, હેરૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૫૦, ૨૫૩, ૨૬૧, ૨૭૬, ૪૦૬, ૪૩૩).]
પ્રકાશિત ઃ ૧. ચૈત્ય. આદિ સં. [૨. જિનેન્દ્ર ભકિત પ્રકાશ.] (૩૮૧૩) + ઋષભ જિન સ્ત
પ્રકાશિત ઃ ૧. જેન કાવ્યસાર, પૃ.૬૧૪. ' (૩૮૧૪) [+] ગેડી પાશ્વનાથ છંદ ૫૧ કડી આદિ
દૂહા. સુવચન મુજ સારદા, સામિણ તું સમરત્વ,
ગેડીરા ગુણ ગાવતાં, ઉપજે સરસ અત્ય. અંત - પારકરા પરતા પ્રબલ, રોગભગ સંકટહરણ,
પ્રેમવિજય પ્રભુતાદિયણ, કાંતિવિજય જયજયકરણ. ૫૧ (૧) પ.સં.૩-૧૩, રે... બીડી૨૦૯ નં.૧૮૯૧. [મુપુગૃહસૂચી.] પ્રિકાશિત ઃ ૧. પ્રાચીન છંદ સંગ્રહ.]
[પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૫૨૬-૩૩, ભા.૩ પૃ.૧૪૩૮-૩૯.] ૧૧૧૮, સુખસાગર
એક બીજ સુખસાગર તે દીપસાગરના શિષ્ય થયા છે કે જેણે સં. ૧૭૬૩માં જિનસુંદરે સં.૧૪૮૩માં રચેલા “દિવાળીક૯૫– કલ્પસૂત્ર પર બાળાવધ નામે “ક૫પ્રકાશ” રચ્યો છે. રચના ઠીક છે. તેની સં.૧૮૨૪ની. ૧૮૬૯ની અને ૧૮૮૮ની લિખિત પ્રતા લીબડી ભંડારમાં દાબડા ૨૮ અને ૩૪માં મળી આવે છે. [જુઓ આ પૂર્વે નં.૧૦૯૨] આ સુખસાગરે જ્ઞાનવિમલસૂરિની પ્રતા પ્રથમાદશે લખી છે એમ જણાય છે. (૩૮૧૫) + વૃદ્ધિવિજયગણ રાસ (એ.) ૮૪ કડી .સં.૧૭૬૯ - આ રાસમાં પ્રખ્યાત ક્રિોદ્ધારક સત્યવિજય પંન્યાસના શિષ્ય વૃદ્ધિવિજયજીને વૃત્તાંત છે. તે સં.૧૭૬૯ના કાર્તિક વદિ અમાવાસ્યાને દિને
સ્વર્ગસ્થ થયા તે વખતે આ રાસ રચાય છે. વધુ માટે જુઓ એ.રા. સં. ભાગ ૩. આદિ- રાગ ગોડી જંબૂદીપ મઝારિ–એ દેશી.
પ્રેમે પ્રણમી પાય ચેવિસ જિન તણ, જગનાયક જગહિતકરૂ એ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org