SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી કાંતિવિજ્યગણિ નં.૬૩૩. (આમાં “રાવણ મંદોદરી સંવાદ' છે.) (૩) બાલા. સહિતઃ પત્તનગરે લ. વૈ.વ.૧૨ સં.૧૮૭૩, ૫.સં.૮, યતિ નેમચંદ. (૩) બાલા. સહિતઃ લિ. પાલીતાણ. પસંદ, પુ.મં.. [પ્રકાશિત ઃ ૧. બુદ્ધિપ્રકાશ વર્ષ ૮૧ અંક ૩.] (૩૮૧૧) [+] સૌભાગ્ય પંચમી માહામ્ય ગભિત શ્રી નેમિજિન સ્ત, ૯ ઢાળ ર.સં.૧૭૯૯ શ્રાવણ સુદ પ રવિ પાલણપુરમાં આદિ- સૂરતિના મહિનાની. પ્રણમ્ પવયણદેવી રે સૂર બહુ એવીત પાસ, પંચમીતપ મહીમા કહું, દેજ્યો વચનપ્રકાશ. જે સુણતાં દુખ નિકસે રે વિકસે સંપદ હેજ, આતમ સાખિ આરાધતાં સાધતાં વાધે તેજ. અંત - ઢાળ ભી ધન્યાશ્રી વધાવાની. સતર નવા રહીએ, પાહપુર ચોમાસ. શ્રાવણ સુદિ તિથિ પંચમીએ હસ્તાક દિન ખાસ. જ. સંઘ તણું આગ્રહ થકી એ કીધી તે દિનજેડિ, જ. કાંતિ કહે જે સાંભલે એ તે ઘરિ સંપદ કેડિ. જ. ૭ કલશ. ઈમ ભુવનભૂષણ દલિતભૂષણ દૂરિતશોષણ જિનપતિ, શિરતાજ જગ યદુરાય ગાતાં પાઈઓ સુખસંપત્તિ; શ્રી વિજયપ્રભ ગુરૂ ચરણસેવક સીસ પ્રેમવિજય તો, કહિ કાંતિ સુણતાં ભાવિક ભણતાં પામી મંગલ ઘણે. . (૧) સં.૧૮૫૮પાસ શુટિલ પાટણનગરે પં. પ્રતાપવિજ્ય વાંચનાથ. શ્રી પંચાસરા પ્રસાદાત. પ્ર.કા.ભં. નં.પ૯. (૨) પ.સં.૪–૧૭, આકર્ભ. [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન જૈન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ.1 (૩૮૧૨) + અષ્ટમી સ્ત, આદિ- હાં રે મારે વનીયાને લટેકો દાઢા ચ્યાર જે એ દેશી. હાં રે મારે ઠામ ધરમના સાઢા પચવીસ દેસ જે, દીપે રે તિહાં દેશ મગધ સદુમાં શિરે રે. હાં રે. અંત - કલશ. ઈમ ત્રિજગભાસણ અચલસાસણ વદ્ધમાન જિણે રે, બુધ પ્રેમ ગુરૂ સુપસાય પામી સંયુ અવસરે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy