________________
કાંતિવિજયગણિ [૨૭] જૈન ગૂર્જર કવિઓ: ૫ રત્ન.ભં. દા.૪૧ નં.૩૧. (૧૬) પ.સં.૧૨૭-૧૧, મો.સેલા. (૧૭) લિ. સં.૧૮૫૪ માગશર વ.૧૪ ભ્રમામતિગછે ઋષી લાધારષજી તત સક્ષ લીમીકીર્તિ લિ. પ.સં.૮૮-૧૬, વિ.કે.ભં. નં.૪પ૮૦. .
પ્રકાશિતઃ ૧. પ્રકા. ભીમસિંહ માણક- સર્વક સંખ્યાત ૩૪૮૮. (૩૮૦૯) [+] ચોવીશી અથવા વીશ જિન સ્તર.સં.૧૭૭૮
માગશર શુ.૧ પહેલાં આદિ- અરજ અરજ સુણોને રૂડા રાજિયા હજી એ દેશી સુગુણ સુગુણ સોભાગી સાચો સાહિબ હજી;
મીઠડી આદિ જિહંદ. મોહન મોહન મૂરતિ રૂડા દેખતાં હેજી,
વાધઈ પરમ આણંદ. ૧ સુ. અંત –
ઢાલ સાલ્ડાની દેશી. વીરજી ઉભો મદ મેડી જોડી અરજ કરૂ રે .
પ્રેમે જે ધ્યાવે ગાર્ડે જિનગુણ આદરે રે લે, વીરજી. - કાંતિવિજય જયમાલા બાલાને વરે રે લ. - (૧) વર્તમાન ચતુર્વિશતિ જિન સ્તવનાનિ સમાપ્ત સં.૧૭૭૮ માગશર શુ.૧ ગુરૂવારે શ્રી અણહિલપુર પત્તન મધ્ય ખરા કેટલીયે લિખતા. ૫.સં.૬–૧૪, આ.કા.ભં. [લીંહસૂચી.]
પ્રિકાશિત ઃ ૧. ચોવીશી વીશી સંગ્રહ. ૨. ૧૧૫૧ સ્તવન મંજૂષા. (૩૮૧૦) [+] હીરાવેધ બત્રીશી
ગામનાં નામ આપી તે પરથી રાવણને મંદોદરી શિખામણ આપે છે એવા પ્રકારની આ કૃતિ છે. આદિ- રાજન ગર સમ એહ નારિ કાં આદિરિચા,
સાચા રહિ જસ વાચિં રાણું મંડલ મહિસાણે; જૂને ગઢ મતિ ખોય સિષ રાવિ અકસિર,
રામ પરાણે પાર્જિ બાંધિ લેયે ફરપુર વાસણે એ. અંત - લિયે થાલ ભરિ લાજ પાલે સુપ્રજન પાલણ,
પ્રિ સુંણ રહી વાત નહિ ધરી;
બત્રીસી કાંતિ કહી વિબુધ વાંચે હીરાવેધરી. (૧) ચા. (૨) બાલાવબોધસહિતઃ પસં૫૯-૬, વીજપુર ગ્રા..
વેર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org