SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ કલશ, અઢારમી સદી [૭૧] કાંતિવિજયગણિ ચોમાસું આદિ પ્રથમ ઢાલ ચંદ્રાઉલાની દ્વારિકા નયરી સમેસર્યા રે, બાવીસમો જિનચંદ; બૈ કર જોડી ભાવ મ્યું રે, પૂછે કૃષ્ણ નરિંદ; પૂર્વે કૃષ્ણ નહિંદ વિકિ, સ્વામી ઈગ્યારસ મૌન અને કે, એહ તણે કીરત મુખ ભાષ, મહિમા તિથિને થિર કરી દાજી. જિણંદજી જી રે. ૧ અંત ઇય સલસુષકર દુરિતદુષહર ભવિકતરૂ-નવજલધરૂ, ભવતા પવારણ જગતતારક જો જનપતિ જગગરૂ; સતર સય ઉગણેતર સમે રહી ડભોઈ ચઉમાસ એ, સુદિ માશ મૃગશિર તિથ ઈગ્યારસ રચ્યા ગુણ સુવિસાલ એ. ૧ થય થઈ મંગલકેડિ ભવના પાપરજ દૂરે હરે, જયવાદ આપે કીર્તિ થાપે સુજશ દિશદિશ વિસ્તરે; તપગચ્છનાયક વિજયપ્રભ ગુરૂ શીસ પ્રેમવિજય તણા, કહે કાંતિ ભણતાં ભવિક સુણતાં લહે મંગલ અતિ ઘણે. ૨ (૧) ૫.સં.૨–૧૬, મારી પાસે. (૩૮૦૮) + મહાબલ મલયસુંદરીને રાસ ૪ ખંડ ૯૧ ઢાળ ર.સં. ૧૭૭૫ વૈશાખ સુદ ૩ પાટણ આદિ- સ્વસ્તિ શ્રી સુખસંપદા, પુરણ પરમઉદાર આદીશ્વર આનંદનિધિ, પ્રણમું પ્રેમ અપાર. ફણીમણીમંડિત નીલતન, કરૂણારસભરપૂર પારસ જલધર પલ્લ, બોધબીજ અંકૂર. શાસનનાયક સાહિબ, ગિરૂઓ ગુણ વિસંત, - હરીલંછન હીયડે ધરું, મહાવીર અકુવંત. અંત – ઢાલ ૩૯મી. દીઠે દીઠો રે વામાજીકે નંદન દીઠ એ દેશી. ભાવે ભાવે રે, ભવિ કરજે જ્ઞાન-અભ્યાસ, જ્ઞાને સંકટ કેડિ પલાયે, જ્ઞાને કુમતિ ન વાધે. જ્ઞાને સુજશ લહે જગ માંહિ, જ્ઞાનેં શિવપદ સાધે. ભવિ. ૧ યદ્યપિ નાણાદિક સમુદિત હાં, મુગતિ હેતુ જિન ભાંખ્યું, તાપણુ ગક્ષેમનું હેતુ, પહેલું જ્ઞાન જ દાખ્યું . ભ. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy