________________
કાંતિવિજયણ
[૨૭૦] જૈન ગૂર્જર કવિએ : ૫
તયારે વિનીતા વિંદ કા જન્મ જાનીયે, પાંચસે ધનુષ દેહ લંછન વૃષભ રેહ,
સહસ ચૌરાસી મુનિ અધિક પ્રવાંનીયૈ. તુર્ડિયંગ આયુ ભાષ સાધવી હૈ તીન લાખ
ગણપતિ અસીચ્યાર શુદ્ધને પિાનિયે. ઋષભ જિનદ ઇંદ્ર સેવે સુરતર ચંદ, ઉજ્જૈસર વદે વ્રુંદ ઉપમ વખાંનીયૈ. અંત – પાપકૌ તાપનિવારના હિમ ધ્યાન ઉપાવનકૌ વિરચીસી, પુણ્યથ પાવના ગૃહશ્રી શુદ્ધ ગ્યાંન જતાવન પચીસી. ઋદ્ધિ દિવાવનકૌ હરિ સીયહ બુદ્ધિ વધાવનકૌ ગિરચીસી શ્રી જિનસુંદરસૂરિ સૂસીસ કહે, ઉછૈસર સુજૈન પચીસી. (૧) ઇતિ વ માંન ચેાવીસી સવૈયા કૃતા શ્રી જિનઉદયસૂરિભિ એવ' જ્ઞેય”. પ.ક્ર.૧થી ૭૫.૧૩, જિનદત્ત ભં. મુંબઈ પા. નં.૧૦. (૨) સં.૧૭૮૩ માહ વિદ ૬ અદીતવારે ઇસમાઇલખાતરા ડેરા મધ્યે લિ. દીપચ`દેન. પ.સં.૪, અભય. ત’.૨૪૭૩,
[પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૧૮૬-૮૭, ભા.૩ પૃ.૧૨૧૩-૧૪, પહેલાં ‘સુરસુંદરી અમરકુમાર રાસ'ના ર.સં.૧૭૧૯ દર્શાવેલા તે પછીથી ૧૭૬૯ કરેલ છે તે ચેાગ્ય જ છે. ‘ગાત્તર' એટલે ૬૯ જ થાય, તે ઉપરાંત કવિની અન્ય કૃતિએ ર.સ.૧૭૭૨ અને ૧૭૭૩ની અન્યત્ર નોંધાયેલી મળે છે.]
૧૧૧૭, કાંતિવિજયગણિ (ત. વિજયપ્રભસૂરિ-પ્રેમવિજયશિ.) આ કવિની શિષ્યપરંપરા હતી. ભાવદેવસૂરિના પાશ્વનાથ ચરિત્ર' પર ગુજરાતી ખાલાવબેાધ સં.૧૮૦૦માં ભાવિજયે રચ્યા તેની પ્રત આ કવિની શિષ્યપરંપરામાંના એકે લખી છે તે નીચે પ્રમાણેઃ
સં.૧૮૬૨ના વર્ષે શાકે ૧૭૩૪ પ્રવર્ત્તમાન ફાગુણ વદિ ૧૪ દિને અધવાસરે સકલ ભટ્ટારક શ્રી વિજયપ્રભ સૂરિસ્વર ચરણસેવી સિષ્ય પ. પ્રેમવિજય તતશિષ્ય પં. શ્રી કાંતિવિજય તશિષ્ય રાજવિજય તશિષ્ય કૃષ્ણવિજય તસિષ્ય પં. શ્રી ૫ રંગવિજયગણિ તતસિષ્ય સેવક ઋષભવિજય લિખિત આત્માથે શ્રી અહિલ્લપુર પાટણ મધ્યે. ૫.સ.૫૬૨,
Jain Education International
૨૫
પ્ર.કા.ભ. ન.૭૪૨.
(૩૮૦૭) એકાદશી સ્ત. ઢાલબદ્ધ ર.સ.૧૭૬૯ માગશર શુ.૧૧ ડભાઈ
For Private & Personal Use Only
www.jainelibrary.org