________________
અઢારમી સદી
[૨૬૯]
જયસૂરિ
વિજય તતશિષ્ય શિશુઃ ૫. ગુણવિજયેન લિપિકૃત”. શ્રી સાઝિત નગર-મધ્યે. ગાડીજીના ભં. ઉદયપુર. [મુપુગૃહસૂચી.]
[પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૪૭૧-૭૨. સ ́વતદશક શબ્દોમાંથી વ્યષ્ટિ’ અસ્પષ્ટ છે. એનું અ ધટન ૧ તરીકે થયું જણાય છે, કેમ કે ભવ=૭, તીથૅ = ૬૮. ‘વ્યષ્ટિ’ તે ષ્ટ્રિ=વિશ્વકર્મા હશે? વિશ્વકર્મા=૧ ?] ૧૧૧૬. જિનદયસૂરિ (ખ. વેગડશાખા જિનસુંઢરસૂરિશિ.) જિનસુંદરસૂરિ માટે જુએ નં.૧૦૯૭,
ખરતરગચ્છમાં જિનેાદયસૂરિના સમયમાં સં.૧૪૨૨ના વર્ષમાં ધર્મવિલાસ ઉપાધ્યાયે આચાર્યપદ લઈ (૧) જિનેશ્વરસૂરિ નામ રાખી વેગડ શાખા કાઢી, તેની પાટે (૨) જિતશેખરસૂરિ, તેની પાટે (૩) જિતધર્મસૂરિ, તેની પાટે (૪) જિનચંદ્રસૂરિ, તેની પાટે (૫) જિનમેરુસૂરિ, તેની પાટે જિનગુણ, તેની પાટે (૭) જિનેશ્વરસૂરિ, તેની પાટે (૮) જિનચંદ્ર, તેની પાટે (૮) જિનસમુદ્રસુરિ કે જેના સમયમાં તે જ શાખાના મહિમાહે મુનિએ આ સર્વ ગુરુની પરંપરા ગર્ભિત ચાવીસ જિન સ્ત. સ. ૧૭૨૨માં ખંભાતમાં રચ્યું છે. (જુએ જૈન શ્વેતામ્બર કાન્ફરન્સ હેરલ્ડના ઐતિહાસિક ખાસ અંક જુલાઈથી ઑકટોબર ૧૯૧૫ના પૃ.૪૭૨થી ૪૮૧ સુધીમાં ખરતરગચ્છના વેગડ શાખાની કંઈક માહિતી' એ નામના પ હરગોવિન્દદાસને લેખ) આ છેલ્લા જિનસમુદ્રસૂરિને જિનભદ્રસૂરિ કરીને શિષ્ય હતા. આ પરંપરામાં ગુણુસમુદ્રસુરિ, જિનસુંદરસૂરિ કે ઉદયસર પૈકી કાઈ જણાતા નથી તેા તેમાંથી પાટ પર નહીં પણ સાદા આચાય ની આ શિષ્યપરપરા હરશે. (૩૮૦૫) સુરસુંદરી અમરકુમાર રાસ ર.સ.૧૭૬૯ શ્રા અંત – સંવત ગણાત્તર શ્રાવણ માસે, એહ રચ્યા ઉલાસ. વેગડ પતરગચ્છ વિરાજે, ગુણસમુદ્રસૂરિ ગાજે. વમાન ગુરૂગચ્છ વડઈ, શ્રી જિનસુદર રિંદા. શ્રી ઉઢસૂરિ કર ગાવે, સુષસંપતિ સંદા. સબંધ ભસવિલ સાંભલસ્યું, લીલા વંછિત લહર્યું. (૧) ઇતિ સુરસુંદરી અમરકુમાર પ્રબંધ સંપૂર્ણ. લિખિતં ૧૭૫૫ વર્ષે ચૈત્ર સુદ ૬ ને વાર રવિવારે.
(૩૮૦૬) ૨૪ જિન સવૈયા (હિંદીમાં) ર.સં.૧૭૬૨ પછી આદિ– નાભિરાય જૂકા નદ મરુદેવા કુરિવ-ચંદ,
Jain Education International
For Private & Personal Use Only
ના ટ ટ ૭ મ
www.jainelibrary.org