________________
[૨૬]
જૈન ગૂર્જર કવિએ : ૫
-
૫
७
અંત – પાતસાહપ્રતિખાધક સુંદર સાહસગુરૂ-અવતાર રે, હીરવિજયસૂરિ હીરા સાચા જૈન તણેા શિણગાર રે. પટધારિ તેના સુષકારક કુમતિમત`ગજ સીહ રે, શુદ્ધાચાર ગુરૂ શુદ્ધપ્રરૂપક શ્રી વિજયસેન નીરી રે. તાસ પટાધર પ્રવર પ્રભાકર જ્ઞાન તણા ભંડાર રે, વિજયદેવસૂરિ ગચ્છધૂર ધર સકલલાક-હિતકાર રે. ઇ. ગુણનિધિ ગચ્છાધિપતિ મતિસાગર ભવિકમનાકજ-ભાણ રે, તાસ પટાધર મહિમા પૉંડિત શ્રી વિજયપ્રભ ાણુ રે. ઇ. તાસ પટ્ટ ઉદ્દયાચલ ભાસ્કર સન્નિભ જ્ઞાનનિવાસ રે, પરવાદમાતંગવિદારણુ કંઠરવ જસ વાસ રે. સકલગતિસરદાર તપગચ્છ તખતે બાત દિણુંદ રે, રત્ન સમેાવડ ચડત દિવાને રૂ શ્રી વિજયરત્નસૂરીશ રે, ઇ. ૯ વાચકચક્ર-ચક્રધર આપમ તપગચ્છ-સાભાકાર રે, સર્વ શાસ્ત્ર-મહારથ-ભાષક ઉપસમરસભંગાર રે. ગુણુરચણાયર વિદ્યાસાયર કુશલસાગર ગુરૂરાજ રે, વડવષતી સેાભાગીસુંદર સાચે ધરમજહાજ રે ઇ. તાસ સીસ પડિંત ગુણમડિત પાપરહિત શુભ ગાત રે, હીરસાગર ગુરૂ હીરા સિરો જસ પસરી જગ પ્યાત રે. તાસ સીસ તસ તત્પદકજ-મધુકર પંડિતમે શિરતાજ રે, શ્રી ગ’ગસાગર શુભમતિઆગર માને જસ તરરાજ રે, ઇ. ૧૩ પરતષ તેહ તણો સુપસાંઇ મનવ છિત ફલ થાય રે, શાંતિનાથ જગનાથ પંસાયે કથા સરસ કહવાય રે. ભવ ષ્ટિ તીરથ વરસ જાણે માસ શ્રાવણ ચંગ રે, વિદેશિથ ભગુવાર જુણા કલૌ પ્રબંધ અભંગ રે. જે કાંઈ મિથ્યા મે* પ્રકાસ્યું આપ મતિ અનુસાર હૈ, તે સર્વે મિથ્યા દુક્કડે તું હું પામું નિરધાર રે. ઇ. એહ દંડ ત્રીજે હાલ ચારે સકલ પૂગી આસ રે, કવિ જીસાગર ઈમ જપે ધરમથી જયવાસ રૂ. ઇ. (૧) સવત્ ૧૭૮૯ વર્ષે અતિ ફાગણ સુદ ૧૫ દિને ચતુર્થાં પ્રહરે ભટ્ટારક શ્રી શ્રી ૧૦૮ શ્રી શ્રી વિજયરત્ન સૂરિસર તતશિષ્ય સકલ વાચિકસભા-ભામિની-ભાલસ્થલ-તિલકાયમાન માપાધ્યાય શ્રી શ્રી ૨૧ શ્રી હિત
૧૨
૧૭
જીવસાગર
Jain Education International
For Private & Personal Use Only
3
૧૦
૧૧
૧૪
૧૫
૧૬
www.jainelibrary.org