________________
કાંતિવિજયગણિ
[૭૨] જૈન ગૂર્જર કવિએ ઃ ૫
પાસ તણા નિર્વાણ દિવસથી, વરિસ ગયાં શત એક, તેહવે હુઇ સત્યશીલ સલૂણી, મલયાસુંદરી સુવિવેક રે. ભ. ૩ શ્લાક એકના ભાવ વિચારી, તેહ લહી ભવપાર, તે કારણ શિવસાધન સાચુ, જ્ઞાન જ એક ઉદાર રે. શ'ખનરેશ્વર આગે પહિલું, શ્રી કેશીગણુધારે, મલયચરિત ભાખ્યું વિસ્તરથી, જ્ઞાન તણે અધિકારે તેહ તણા રસ સવસ્વ લે, શ્રી જયતિલક સર્વિદિ, નૂતન મલચરિત સંખેપે, ભાષ્યા અતિ આણુંદે રે. જ્ઞાનરત્ન વ્યાખ્યા ઈતિ નામે, ત્રિણ અધિકારઇ પ્રસીધા, તેહ માંહે ઇમ સંબંધ સીધે, ધૂરિ અધિકારે લીધા રે. શ્રી તપગણુ ગણનાયક ગિયા, શ્રી વિજયપ્રભસૂરિ, ગુણવતા ગૌતમ ગુરૂ તાલે, મહિમા મહિમા સન્દૂર રે. તાસ શિષ્ય કાવિંદકુલમંડન, પ્રેમવિજય ભૂધરાયા, કાંતિવિજય તસ શિષ્ય. ઇણિ પરે, વિધવિધ ભાવ બાયા રે. ૯ સંવત શર સુનિ સુનિ વિધુ વધે, રહી પાટણ ચામાસ, શ્રી વિજે ક્ષમા સૂરીશ્વર રાજ્યે, ગાઇ મલયા ઉલ્હાસે રે. ૧૦ આષાત્રીજ તણું શુભ દિવસે, રાસ એ સુપ્રમાણુ, બાલક્રીડા નિરખી માહરી, હાસી ન કરસ્યા જાણું રે. શ્રી જતિલક વચનથી જે મેં, ન્યૂનાધિક કાંઇ ભાણું, સંધ સકલની શાખે' તેહનું, મિષ્ટા દુક્કડ દાણું રે. ઉત્તમના ગુણુ પરિચય કરતાં, હુંઈં સમકીતના શોધ, ઉત્તમ લાભ વિલ પામે... ત્રાતા જે પ્રતિમાધ રે. પાટણ નગરને સંધ વિવેક તસ આગ્રહથી સીધી ચિદ્ન ખંડિ થઇ સ` સંખ્યાઈ, ઢાલ એકાણું કીધી રે. જે ભાવ ભાવે... ભણુસ્સે ગુણુસ્સે, લહિસ્સે તે જયમાલ, એગણુગ્માલીસમી કહી કાંતિ, ચેાથા ખંડની ઢાલ રે. ભ. ૧૫ (૧) સં.૧૮૧૫ વૈશુ૭ રવિ તૃણી પૂર(સુરત) નચે સૂ મંડણુ પાક્ષ પ્રસાદેન ભ. વિજયપ્રભસૂરિ શિ. ૫. હિમવિજય શિ. પં. પ્રતાપવિજય શિ. . રૂપવિજય શિ. ૫. માનવિજય શિ. પં. કસ્તૂરવિજયણિ વાંચનાથ. પ.સં.૮૮, તેમાં ૧થી ૭૮ નથી, સુ.લા. ખેડા. (૨) સ’.૧૮૧૮ માહા શુ.૧૩ શનિ ૫. માણિકસૌભાગ્ય શિ. ચતુરસૌભાગ્ય
૧૪
Jain Education International
For Private & Personal Use Only
ભ. ૪
પ
9
८
૧૧.
૧૨
૧૩
www.jainelibrary.org