________________
અઢારમી સદી
કાન્તિવિમલ
વિકમરાયચરિત્રમાં, સરસ સુણે અધિકાર, રાસ રચું રલીયામણ, તાજન સુખકાર.
૧૦ અંત – સાયર રસ મુનિ ચંદ્રમા એહ સંવત્સર મનિ જાંણિ હે
રે હે રાજ, માગશિર શુદિ દશમી દિને રવિવારે કીધ પ્રમાણ હે રાજ. ૧૫ તપગચ્છગયણ-દિવાકરૂ, શ્રી વિજય રત્ન સૂરદ હે રાજ, ગુણનિધિ ગિરૂઓ સાહિબે, ગુરૂ પ્રતાપ જિહાં રવિચંદ હે રાજ, તેહને રાજ્ય વિરાજતા શ્રી શાંતિવિમલ કવિરાય હે રાજ, કનકવિમલ કવિરાજની રૂડી બાંધવ જોડિ સુહાય હ રાજ, તસ પથકમલ-મધુકરા, બુધ કલ્યાણવિમલ સુખદાય હે રાજ, તસ બંધવ કાવિદ વલી, શ્રી કેસરવિમલ ગુરૂરાય હો રાજ, તાસ ચરણસેવા લહી મેં તો ગાયો અક્ષર એહ હો રાજ, આજ મનોરથ સફ એ તો રહજ્ય દુધર તેહ હે રાજ. ક્ષિતિતલમંડણ જાણિયે, રૂડો રાધનપુર શુભાગ હે રાજ, સંઘ તણે આગ્રહ કરી કીધા ઉત્તમના ગુણગ્રામ હે રાજ, એકતાલીસ ઢાલે કરી, મેં તો રચિચો રાસ રસાલ હે રાજ,
કાંતિવિમલ કહે એહવું, હે ઘરિધરિ મંગલમાલ હો રાજ. (૧) સં.૧૮૨૭ ભાદ્રવદ શીલી શાતેમ ૭ સોમવાર નૌતનપૂર બંદરે પ્રભાત સમયે ભટ્ટારક શ્રી ૧૦૮ શ્રી વિજયધર્મસૂરિ ચતુર્માસ સમે સેવાયાં સકલ પં. શિરોમણી શ્રી આગમસાગરજી શિ. વલ્લભસાગરગણિ લિપિ. કૃતં. ધો.ભં. (૨) ઈતિ શીલ વિષયે વિક્રમસેન કનકાવતી રાસ. સવ ગ્રંથાગ્રંથ લોકસંખ્યા ૧૧૮૬ ગાથા ૮૯૦ લિ. ૫. વિવિજૈગણિ સં. ૧૮૨૩ ફાગણ સુદિ પ, પં. વિસાગરગણિ પઠનાથ. શ્રી નાકુલ નગરે. પ.સં.ર૯-૧૪, ધો.ભં. (૩) સર્વ ગાથાસંખ્યા ૮૩૦, પિસ વદિ ૧૦ દિને મંગલવાસરે ભાવનગર બંદિરે સમાપ્ત .પ.સં.ર૭–૧૫, બાલવિજ્યજી. (૪) સં.૧૮૭૮ મધ માસે શુકલ પક્ષે અષ્ટમી તિથી ભોમવારે લલીત પં. જ્ઞાનવિજય લાલવિજયે સકે દધીગ્રામે વાસ્તત્રં ઇદં પુસ્તકં લપીકૃત. પ.સં.૧૯-૨૦, દા.૧૩ નં.૮. પદ્મસાગર ભં. જૈનશાલા, અમદાવાદ, (૫) સંવત ૧૮૬૭ સાકે ૧૭૩૨ પ્રવર્તમાને શુભ પૌષ માસે શુકલપક્ષે સપ્તમી તિથી ભોમવારે શ્રી રાધાન્યપુર નગરે શુભ ચાતુર્માસ કૃતં લિ. પં. શ્રી રંગવિજયગણી સીષ્ય ઋષભન સ્વવાંચનાર્થ. ગાથા ૮૯૦, ઉત્તમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org