________________
કીસન વા.-કૃષ્ણદાસ મુનિ [] જૈન ગૂર્જર કવિઓ છે પ્રતિ, પ.સં.૩૪, પ્ર.કા.ભં. વડો. નં.૩૦૮. (૬) .૧રર૧ સં.૧૮૫૫ શાકે ૧૭૨૦ દિપબિંદરે પૂજ્ય ઋષિ લખમસી શિ. તાર્કિક ભાષાશાસ્ત્રવિસારદ પૂજ્ય રત્નસિંહ શિ. જૈનમાગ વિસારદ પૂજ્ય કૃષ્ણજી શિ. દીપબિંદર વાસ્તવ્ય મુમુક્ષુચરણરજરેણુ કિંકર લિ. ભવાન કૃષ્ણજી તત્ પાક રક્ષણીય ઋષિ કશ્મસીહ લિ. પ.સં.૩૨-૧૮, રાજકોટ મોટા સંઘને ભં. [આલિસ્ટઈ ભા.ર, મુગૃહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૫).]
[પ્રથમ આવૃત્તિ ભાર પૂ.૪૬૮-૭૦, ભા.૩ પૃ.૧૪૧૬] ૧૧૧૧. કીસન વા-કૃષ્ણદાસ મુનિ (લે. સિંઘરાજશિ.) (૩૭૯) કિસન (ઉપદેશ) બાવની સં.૧૭૬૭ આ સુદ ૧૦ અંત – શ્રી સીઘરાજ કાગછ-સિરતાજ આજ તિકિ',
કૃપા ક્યૂ કવિતાઈ પાઈ પાવન, સંવત સતર સત્તસકે વિજેદસઈ કી,
ગ્રંથકિ સમાપતિ ભઈ હે મનભાવનિ, સાધવિ સુવિગ્યાન માકી જઈ શ્રી સ્તનબાઈ,
તજી દેહ તા પર રચી હે વિગત્તાવનિ, મત કિનમતિ લીની તતહીપે રૂચિ દિની,
વાચક કિસન કીનિ ઉપદેશબાવનિ. (૧) લ.સં.૧૯૪૬ ચે.શુ.૧૩, ધો.સ.ભં. (૨) લ.સં.૧૮૩૩, પસં. ૧૪, લીંબં. દા.ર૩. (૩) પ.ક.૭થી ૧૩, તેમાં પ.૪.૭થી ૯, મજૈ.વિ. નં.૫૩૧. (૪) સં.૧૮૧૩ વ.વ. શન મોહનપુર મધ્યે પર્ધદેવ કૃપાઈ લિ. પસં.૧-૯, ખેડા ભેર દા.૩ નં.૧૫૪.
[પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૪૭૨, ભા.૩ પૃ.૧૪૧૬] ૧૧૧ર. સભાચંદ (વે. ખ. જિનચંદ્રસૂરિ–પદ્મચંદ-ધર્મચંદશિ.) (૩૮૦૦) જ્ઞાનસુખડી (ગદ્ય) ૨.સં.૧૭૬૭ ફા.શુ.૭ રવિ થટ્ટામાં
શ્રીગુરૂ ગ્યાની સું કહ્યો, આગમ અર્થ વિચાર ભાવભગતિ સૌ સંગ્રહ, ગ્યાંન સુખડી સાર.
૬૧.
સંવત્ સતર સતસ, આસનિ આદિતવાર સિત ફાગુન ફુનિ સપ્તમી, આનંદ વેગ સંભાર. વેગડ બિરૂદ ખાન ગણ ખરતરગચ્છની સાખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org