________________
કાતિવિમલ
[૨૬] જૈન ગૂર્જર કવિઓ: ૫ અરજ કરું દિલ ગ્યાની રે, સુણ સાહિબ મેરા,
ન્યાયસાગર પ્રભુ વાંછિત પદવી, દાને કરે મહેરબાની. સુ. ૬ ' (૧) પ.સં -૧૮, આ.ક.ભં. (૨) લિ. સૂરતિ બંદિરે ગ. દીપવિજય લિ. પ.સં.૯-૧૨, જશે.સં. [મુપુગૃહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૩૨૮).]
પ્રકાશિત ઃ ૧. ચોવીસી વીસી સંગ્રહ, પૃ.૭૩૮-૪૮.
[પ્રથમ આવૃત્તિ ભા૨ પૃ.૫૪૨-૪૬, ભા૩ પૃ.૧૪૪૦-૪૧.] ૧૧૧૦. કાન્તિવિમલ (ત. શાંતિવિમલ અને ગુરુભાઈ કનક
વિમલ, તેના બે કલ્યાણવિમલ અને કેસરવિમલ, તેને શિ.) (૩૭૯૮) વિક્રમચરિત્ર) કનકાવતી રાસ ૪૧ ઢાળ ૮૯૦ કડી .સં.
૧૭૬૭ માગશર શુ.૧૦ રવિ રાધનપુરમાં
આદિ
દૂહા.
સકલ સમીહિત પૂર, પતિખ પાસ નિણંદ, અલિયવિઘન દૂર હરે, સેવે સુરનર વૃંદ. નીલમણિ તનું દીપતા, અતિશય જાસ ચોત્રીસ, લોકાલોક પ્રકાશતો, પ્રણમું તે જગદીસ. નયણ સુધારસ સરસતી, કરતી નવ નવ ખેલ, રંગે રમે ત્રિદ્ઘ લેકમેં, ભૂષિત સુરતરૂલ. પ્રણમીજે તે સરસ્વતી, કવિયણજનઆધાર, સરસ કથા રસ દીજી, કીજે મુઝ ઉપગાર. પ્રવચન-સરવર ઝીલતાં, નિરમલ જાસ શરીર, જિણઆણું સૂધી ધરે, સુરગિરિ જેમ સુધીર. શ્રદીપક કરી પરગડો, ભાસે લોકસ્વભાવ, તે સદગુરૂ નિત પ્રણમીઈ, ભવજલ-તારણ નાવે. ધર્મ વડા સંસારમાં, કરમ કરે સો હાય, સુરનર વિદ્યાધર અવર, સયલ પટંતર જોય. ભાગ ભલાં કરમેં લહે, અવર ન કેઈ ઉપાય, આપદ ટલે સંપદ હે, જે હવે શીલ સહાય. શીલે શિવસુખ પામીઈ, શીલેં વાંછિત હોય, સુખ પામ્યા કનકાવતી, તે સુણો સદ્દ કઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org