SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૬૩] ચાચરાગ ૨ ઉત્તમ શીશ ન્યાય જગીશું, ગુણ ગાયા રંગ રટકે હે રાજ પ્યારા લાગો. ૭ (૧) સં.૧૮૧૩ જેશુ.૧૧, ૫.સં.૧૩-૯, જિનદત્ત સં. મુંબઈ પિ.૧૨. [મુગૃહસૂચી, લીંહસૂચી – કદાચ નીચેની ચોવીસી પણ હોય.] પ્રકાશિતઃ જુઓ નીચેની કૃતિને અંતે. (૩૭૯૬) + ચોવીસી (૨) આદિ – આદિનાથ સ્ત. મારું મન મોહ્યું રે શ્રી વિમલાચલે રે – એ દેશી, જગઉપગારી રે સાહિબ માહરે રે, અતિશય ગુણમણિધામ. ન્યાયસાગરે ગુણગર સાહિબા રે લલિતળિ નમે નિતુ પાય. મો. અંત – મહાવીર . રાગ ધન્યાશ્રી. વંદુ વાર જીનેસર રાયા, વદ્ધમાન સુખદાયાજી ન્યાયસાગર પ્રભુના ગુણ ગાયા, સુજશ સુબોધ સવાયાછે. ૫ કલશ. ચોવીશ જિનવર ભવિકહિતકર, સકળ મંગળ સુરતરૂ વિવિધ દેશીબંધી ગાયા, ભક્તિવશથી સુંદરૂ, તપગચ્છશોભાકરણ કવિવર ઉત્તમસાગર પદક જે, રસિક મધુકર ન્યાયસાગર શીષ જિનગણને ભજે, [હસ્તપ્રત માટે જુઓ ઉપરની કૃતિને અંતે.] પ્રકાશિત ઃ ૧. બંને : ચોવીસી વીસી સંગ્રહ, પૃ.૧૪૪–૧૭૧. [૨. ૧૧૫૧ સ્તવનમંજૂષા.] (૩૭૯૭) + વીશી [વિહરમાન જિન] આદિ– ૧ શ્રી સીમંધરજિન સ્ત. રાગ બિહાગડો. કહેજે વંદન જાય, દધિસુત કહેજે વંદન જાય. વાયસાગર દાસ પ્રભુ, કીજીયે સુપસાય. દધિ. અંત – ૨૦ શ્રી અજિતવીય જિન સ્ત. અરજ સુણે ટુક મોરી રે યાદવકે ધટી – એ દેશી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy