SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયસાગર [૨૬] જૈન ગૂર્જર કવિઓ પર ઘરઘર મંગલમાલ આજ મારે ઘરધર મંગલમાલ, વીરનિર્વાણને કેવલ ઉત્સવ, ઇંદ્ર કરઈ તતકાલ. આજ, ૧ ઘરિધરિ રંગવાઈ મંડન, શોભા ઝાકઝમાલ. આજ. ૨ રહિ રાખેર નયર ચોમાસું, જિહાં જિનભુવન વિશાલ. આજ. ૩ વેદ વસુ મુનિ વિધુ મિત, હષે એ રંગમાલ. આજ, ૪ ધનતેરસિ દિનિ પૂરણ કિધી, છત્રીસ રાગ રસાલ. આજ. પ. સેમચદાહ જયચંદ હતઈ, એ ઉત્તમ ગુણભાલિ. આજ. ૬ પંડિત ઉત્તમસાગર સેવક, ન્યાયસાગર સુરસાલ. આજ. ૭ મહાવીર સ્તવ્યા મેં પૂછ થઈ ગુણમણિભરી થાલ. આજ. ૮. કલશ. જય જગતલોચન તમવિરોચન મહાવીર જિનેસરો, હે શું યો આગઈ ભક્તિરાગાઈ જાગતઈ જગઅધહરે; તપગચ્છમંડન દુરિતખંડન ઉત્તમસાગર બુધવર, તસ સીસ ભાઈ પુણ્ય આસય ન્યાયસાગર જયકાર. ૧. (૧) સં.૧૭૮૪ માગ.વ.૭ ભાગ લેષક. ૫.સં.૧–૧૦, આ.ક.મં. (૨) સંવત ૧૭૮૬ શાકે ૧૬૫ર ફ.વદિ ૧ સૂરતિ મળે. પ.સં.૪–૧૩, ઘંઘા. ભં. દા.૧૦ નં.૩૮. (૩) વ્યાસ મિરાંમ દયારામણ લિ. સં.૧૮૮૪ માહા શુ.૫ દિને. પ.સં.૬-૧૫, પાદરા. નં.૯૩. [હેજૈજ્ઞારુચિ ભા.૧ (પૃ.૫૧૪).] (૩૭૯૪) બાર વ્રત રાસ [અથવા સઝાય ૨.સં.૧૭૮૪ દિવાલી (૧) સં.૧૭૮૬ મા.શુ.૩ રવિ રત્નન લિ. પ.સં.૧૦, અભય. નં. ૧૪૧. (૨) પ.સં.૧ર-૧૨, તેમાં પહેલું ને બારમું નથી, ખેડા ભ. દા. ૮૦ નં.૫૦૧. [હેસાસૂચિ ભા.૧ (પૃ.૩૧૫).] (૩૭૯૫) + ચોવીસી (૧) આદિ આદિનાથ જિન સ્ત. પ્રભુ તાહરી સૂરતિ મેં ધરી ધ્યાનમાં, ન્યાયસાગર પ્રભુ સેવક માગે, વાણી અમૃત પાનમાં. પ્રભુ. ૭ અંત - મહાવીર સ્ત. નિરખી સાહિબકી સૂરતિ, લેસન કેરે લટકે હે રાજ, યારા લાગે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy