________________
ત્યાયસાગર
અઢારમી સદી
સભ્યત્વસ્તવનસ્યાસ્ય લોકભાષાનિબ બંધસ્ય
સ્વપરેષાં સ્મૃતિહેતો રકારિ બાલાવબોધેય. (પ્રત માટે જુઓ ઉપરની કૃતિને અંતે.)
પ્રકાશિતઃ જુઓ ઉપરની કૃતિને અંતે. (૩૭૯) પિડદોષ વિચાર સક્ઝાય ર.સં.૧૭૮૧ ચોમાસું ભરૂચમાં આદિ– પ્રણમી જિનવર પદકમલ, સિદ્ધ નમી કર જોડિ,
પિંડદોષ કહું લેશથી, પહોચાઈ વંછિત કોડિ. અંત – સંવત સતર એકાશીઇ વષે ભરૂચિ રહી ચોમાસજી,
એ સઝાય કર્યો જગહેતે, ભણીઈ મનિ ઉલ્લાસો. ૧૨ તપગચ્છમાં પંડિત ગીતારથ, ઉત્તમસાગર સીજી,
ન્યાયસાગર કહે સંજમ પાલો, દિનદિન અધિક જગીસોજી. ૧૩ (૧) માં.ભં. (૩૭૨) નિગોદવિચાર ગભિત મહાવીર સ્ત, અંત – હવે પ્રભુ તુ મુઝને મિલ્યો, સિદ્ધાં સવિ કાજ,
ન્યાયસાગર પ્રભુને કહે, ધન દિન મુઝ આજ. સુધ. (૧) પં. રાજેંદ્રવિજ્ય પં. જગમાલજી અર્થે સ્થભતીર્થ સં.૧૮૬૫ ભાદ્રપદ સિત પ્રતિપદે લિ. ટબાસાહત, પ.સં.૭–૧૧. [ભં?] (૨) પ.સં. ૩-૧૨, આ.કા.ભં. (૩) ટબાસહિત : પંનયકુશલેન લ. ૫.સં૫, પાદરા. ભં. નં.૯૧. (૩૭૯૩) મહાવીર [જિન સ્તવન] રાગમાલા રે.સં.૧૭૮૪ ધન
તરસ રાનેરમાં જુદા જુદા રાગમાં જેવા કે માલવકેશ વગેરે. આદિ
રામકલી. મહાવીર જિન વંદે, ભવિક જન મહાવીર જિન વંદો,
આંકણું. પ્ર ઊઠી પહિલૌ સમરી જઈ, નમસ્કાર સુખકંદો. ૧ ભ. ચઉદ સુપન રાણી નિશિ દેખાઈ, આયા કૃખિ જિર્ણો, દિનદિન રાજદ્ધિ બહુ વાધી, પાણ્યા પરમાણંદ. ૨ ભ. સિદ્ધારથ નૃપ ત્રિશલા , ભયો જ્ઞાનકુલચંદે,
પૂ. ઈ જૂહી ચંપક, રામકલી અરવિંદે. અંત –
રાગ ધન્યાસી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org