________________
અઢારમી સદી [૨૯].
વરસિંહ (૧) પ.સં.૭–૧૪, બોટાદ જૈન પાઠશાળા વગર પ.નં.૭. [મુપુગૃહસૂચી.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૧૫-૧૬.] ૧૧૦૮, વરસિંહ (લંકાગચ્છ તેજસિંહ-કાહ્ન-દામશિ.) (૩૭૮૮) + નવતત્વ ચેપાઈ ૧૩૨ કડી .સં.૧૭૬૬ ચોમાસું કાલાવડ આદિ-પાસ જિનેસર પ્રણમી પાય, સહગુરૂ દાંમ તણે સુપસાય
નવતત્વને કદ વિયાર, સાંભલ ચિત દેઈ નરનાર. ૧ જીવ અજીવ પુન્ય પાપ જોય, આસવ સંવર નિર્જરા હોય
બંધ મોક્ષ નવતત્વ એ સાર, હિવે કહૂં એને વિસ્તાર. ૨ અંત – બિસે છહેતર બોલ જ સાર, આગમથી કીધો વિસ્તાર
નવતત્વની ચેપઈ એહ, ભણે ગુણે સુખ પામે તેહ. ૧૨૯ શ્રી લંકાગળ-
સિગાર, શ્રી પૂજ્ય શ્રી તેજસિંઘ ગણધાર તાસ પાર્ટી વિરાજે સાર, કાંહ્ય આચાર્ય ક્યું દિનકાર. ૧૩૦ તાસ સાસણ માહિ સોભતા, દાંમ મુનીવર પંડિત હતા તાસ શિષ્ય ઋષિ વસિંઘ કહ્યા, એ બેલ સિદ્ધાંત થકી મેં
ગ્રહ્યા. ૧૩૧ સંવત સતર છાસ ઉલ્લાસ, નગર કાલાવડ રહ્યા ચેમાસ
ગાંધી ગેલ વીનતી કરી, દાંમ મુની શિક્ષ ચિત મે ધરી.
(૧) લિ. ૪. ફતૈચંદ સં.૧૮૩૭ ચૈત્ર માસે કૃષ્ણપક્ષે ૪ તિથી લિ. સિહેર ગ્રામ. પસંદ-૧૪, ગો.ના. [મુપુગૃહસૂચી (ભૂલથી રવસી ઋષિને નામે પણ).]
પ્રકાશિત : ૧. લોકાગચ્છીય શ્રાવકસ્ય સાથે પંચપ્રતિક્રમણ સૂત્ર મુંબઈમાં શિલાછાપમાં સં.૧૯૪૩માં ભ. કલ્યાણચંદજી જયચંદજીએ છપાવ્યું હતું તેમાં પૃ.૨૧૯થી ૨૩૫. (આમાં વરસિંઘને બદલે સિંઘજી મૂકેલ છે, પણ ખરું નામ વરસિંઘ-વરસિંહ લાગે છે.)
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૧૪–૧પ. જુઓ આ પૂર્વેના ભાગવિજ્ય.. ૧૧૦૯ ન્યાયસાગર (તા. ધર્મ સાગર ઉ.-વિમલસાગર-પદ્યસા
સાગર-ઉત્તમસાગરશિ.) ભિન્નમાલ (મરુધર – મારવાડના)માં એસવાલ જ્ઞાતિના મોટા શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org