________________
કીતિ વિજય
[પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૪૬૮.] ૧૧૦૬, કીર્તિવિજય
૧
(૩૭૮૬) ગાડીપ્રભુ ગીત ૧૧ કડી ર.સ.૧૭૬૬ વૈશાખ આદિ – આજ દિવસ મુઝ સફલ જુ ફલીયા સુપને પ્રભુજી મીલીયા. અંત – સતરઈ સઈ છાસડે સાખઈ, તવન રચ્ય વૈશાખઇ. ૧૦ સ્ત. ગેડી પાસ તણા ગુણ ગાયા, સફલ થઇ મુઝે કાયા. ૧૧ સ્ત. કીરતિવિજય ઇષ્ણુ પર એલઇ, પ્રભુજીને કાઇ ન તાલઇ, ૧૨ સ્ત. (૧) સં.૧૮૧૮ વર્ષે ફાલ્ગુન માસે કૃષ્ણપક્ષે નવમી તિથૌ નઃવાસરે પ્રત્યુષ સમયે શ્રી વિક્રમપુર મધ્યે શ્રી જિતધમ સૂરિસાષાયાં મ. ૩. સિદ્ધવનજી તશિષ્ય મુખ્ય મ. ઉ. સિદ્ધવિલાસજી તચ્છિષ્ય મુખ્ય પ. પ્ર. સિદ્ધતિલકગણ તચ્છિષ્ય મુખ્ય પ. પ્ર. સિદ્ધર`ગમુનિના લિપિકૃત. સાધ્વી મનાં પઠનાથ હેતવે. મારી પાસે.
[પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૪૬૬-૬૭.]
[૫૮] જૈન ગૂર્જર કવિએ ઃ ૫
૧
૧૧૦૭, ભાગવિજય (ત. વિજયપ્રભસૂરિ–ઉદયવિજય–મણિવિજયશિ.) (૩૭૮૭) નવતત્ત્વ ચાપાઈ ૧૬૭ કડી ર.સ’.૧૭૬૬ ચામાસું પાટણમાં મૂળ આ પછીના વરસિંહકૃત આ કૃતિ છે અને તેના બદલે ભાગવિજયનું, તેમજ તેના ગુરુ-પ્રગુરુને બદલે ખીન્ત નામેા મૂકી ફેરફાર કર્યાં જણાય છે એ વાત આદિની કડીમાં ‘સહગુરૂ દામ' એ શબ્દોથી પકડાય છે, કારણકે વરસિંહ એ દામ મુનિના શિષ્ય છે માટે તે જ આ કૃતિના કર્તા જણાય છે. આદિ – પાસ જિનેસર પ્રણમી પાય, સહગુરૂ દાંન(મ) તણે! સુપસાય નવતત્ત્વના મુદ્ન વિચ્ચાર, સાંભલયા ચિત દેઇ નરનારિ. જીવ અજીવ પુન્ય પાપ જોય, આસવ સંવર નિજ રા હાય બધ મેાક્ષ તવતત્ત્વ એ સાર, હિવે ક એહના વિસ્તાર. ૨ અત – ખસે છે।હેાતર ખેાલ જ સાર, આગમથી કહ્યો વિસ્તાર નવતત્ત્વની ચાપાઈ એ, ભણે ગણે સુખ પામે તહ. શ્રી તપાગચ્છ શણગાર, શ્રી વિજયપ્રભસુરી ગણુધાર તાસ પાટે વીરાજે સાર, શ્રી ઉદયવિજય ઉપાધ્યાય ક્રિનકાર. ૧૯૫ તાસ સાસન માંડી સામતા, શ્રી મણીવિજય પખંડીત હતા તાસ સીસ ભાગવિજયે કહ્યા, એ બેાલ સિદ્ઘાંત થકી સંગ્રહ્યા. ૧૯૬ સંવત સત્તર છે.સાની સાલ, નગર પાટણ રહી ચૈામાસ ભાગવિજયજી ચે વીનતી કરી, સંધ સમક્ષે ચીત ધરી. ૧૬૭
Jain Education International
For Private & Personal Use Only
૧૬૪
www.jainelibrary.org