________________
અઢારમી સદી
[૫૭]
પદ્મચદ્રશિષ્ય એમને નામે તથા દેવચંદ્રને નામે નોંધાયેલી કૃતિ એક જ હોવાનું જણાય છે. દેવચંદ્રની મુદ્રિત કૃતિમાં કલશ પૂર્વે “શ્રીદેવ વંદે તેહ' એ પંક્તિ આવે છે, તેથી કૃતિ શ્રીદેવની જ હેવાની ખાતરી થાય છે. છેલ્લી પંક્તિમાં પાછળથી દેવચંદ્રનું નામ દાખલ થયેલ છે. નેધાયેલી હસ્તપ્રતો શ્રીદેવ નામ જ આપે છે એ પણ નોંધપાત્ર હકીકત છે.] ૧૧૦૪. પદચંદ્રશિષ્ય (ખ. જિનચંદ્રસૂરિ–પદ્મચંદ્ર)
પદ્મચંદ્ર જુઓ આ પૂર્વે નં.૯૧૨. (૩૭૮૪) નવતત્ત્વ બાલા. (હિંદીમાં) ર.સં.૧૭૬૬ પાશ્વજન્મદિવસે
[માગ.વ.૧૦] ગુરુ થટ્ટામાં આદિ- સંવત સતરે વટ ર ૧૭૬ ૬, શ્રી પાશ્વ જન્મ વિચાર,
તિણ દિન ગ્રંથ પૂરણ ભય, વાત રૂષિ ગુરૂવાર ખરતરકી શાખા ભલી, ધરી બિરૂદ વખાણ, શ્રી જિનચંદ્ર સૂરીસરૂ, પ્રથમ શિષ્ય પરધાન. પદમચંદ ગુરૂ પરગડા, રોચક હે જસુ વાણ, તસુ પ્રસાદે મેં લહી, દિખ્યા શિખ્યા જણ. સિંધુદેશમેં સોહતી, થટ્ટા નગર સુન્નણ, પંચ દસમ જિનવર તણ, દાસે કીયૌ વખાણ. નિરખે એક આરસી, જ્ઞાનપદારથ સાર દે દો લોચન સબ લહિ, પરં જ્ઞાન અનંત અપાર. જ્ઞાન ભાનું સમ જાણીઈ, જ્ઞાન સુદ્ધ ગુણઠાણ, જ્ઞાની ભવહિ ન સંચરઈ, કરે જ મુક્ત પ્રયાન. ભણે ગુણ વાંચે સુર્ણ, લિખે લિખાવે જોઈ,
જન્મ સુફલ નર સૌ કરે, સુલભબધ ફુનિ હેઈ. (૧) પ.સં.૧૧૨-૧૩, ગુ. નં.૧૪-૩૫. (૨) ગ્રં.૩૦૦૦ લ.સં.૧૯૦૩, પ.સં.૧૬૭, લીં.ભ. દા.૩૮ નં.૨.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૩૭-૩૮.] ૧૧૦૫. તેજસિંહ (આ. જ્ઞાનમેરુ-સુમતિરુશિ) (૩૭૮૫) + નેમ રાજિમતીને બારમાસો .સં.૧૭૬૬ પિષ શુદિ
૧૨ રવિવાર કરદેશ પ્રાગરાય રાજાના રાજ્યમાં ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org