________________
દેવચંદ્રગણિ
[૬] જૈન ગૂર્જર કવિએ ૫ નૂતપુમિ રઇયે, દેવ દેણુ નાણુઠ.
૩૦૫ જસીમ જિનવાણી જયવંતી વરતે તાસીમ થિર રહે એ ગ્રંથના. વચનની રચના, એ ગ્રંથની પૂરણતા નૂતનપુર નવાનગર મળે પંડિત દેવચંદ્રગણિ પોતાને તથા પરને પણ જ્ઞાન વિશેષ વૃદ્ધિને અરથે કરી.
૩૦૫ (૧) પ.સં.૧૩૪-૧૧, ગુ.વિ.ભં. (૨) સં.૧૮૧૯ ગ્રં.૧૫૦૦, પ.સં. ૫૪, સેલા. નં.૨૯૨૨. (૩) લ.સં.૧૮૨૩, ૫.સં.૨૮, પ્ર.કા.ભં. દા.૫૩ નં.૪૭૮. (૪) પ.સં.૭૪, અમ. [આલિસ્ટમાં ભા.ર, હેરૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૬૨૨).]
[પ્રકાશિત ઃ ૧. શ્રીમદ્દ દેવચંદ્ર ભા.૧] (૩૭૮૨) સપ્તસ્મરણ બાલા,
(૧) વિકા. (૩૭૮૩) ૨૪ દંડક વિચાર બાલા, ૨.સં.૧૮૦૩ કા.શુ.૧૧ ભાવનગર. અંત - ઈમ જિનવાણી જોઈને, જીવસ્વરૂપવિચાર,
ભવિકજીવ પ્રતિબોધવા, વાત રૂપ વિસ્તાર. ધરમધ્યાન એહ વિધ, કરતાં અરથ સિઝાય, બેધબીજ નિરમલ ભલી, કરમનિજર થાય. સુવિહિત ખરતરગ છે, વર રાજસાર ઉવઝાય, ગ્યાનધર્મ પાઠક પવર, સીસવરગ સુખદાય. તાસ સસ પાઠક નિપુણ, દીપથદ સુવનીત, દેવચંદ રચના કરી, બાલાવબોધકી રીત. સસિ વસુ અવર વહ્નિ મિત, ભાવનગર ચોમાસ, કાર્તિક સીત એકાદશી, કીધે ગ્રંથપ્રકાસ. ભણે ગુણે ધારે ભવિક, તાં કે નિરમલ ગ્યાન, દેવચંદ્ર આણુ સહિત, સે ધરમનિધાન. (૧) પ.સં.૧૩-૧૭, નાહટા.સં. (૨) પ.સં.૧૩, ચતુ. પિ.૧૦. (૩)
વિકા.
["ાવીશી બાલા.” માટે જુઓ આ પૂર્વે કૃતિક્રમાંક ૩૭૬૪.]
[પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૪૭૩-૯૬ તથા પ૯૪, ભા.૩ પૃ.૧૪૧૭–૨૦ તથા ૧૬૩૯-૪૦. શ્રીદેવ(નં.૧૦૫૩)ને નામે નોંધાયેલી “સાધુવંદનામાં આરંભના દેહ નથી, તેથી એ આરંભ જુદે લાગે છે, પણ વસ્તુતઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org