SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૨૫] દેવચંદ્રગણિ છે. તિહાં પહેલો અધિકાર ગુણઠાણને, બીજો અધિકાર માગણને છે. એ ગ્રંથ રાધનપુરવાસી શ્રદ્ધાવંત શાંતિદાસ નામે ગૃહસ્થ તેણે ઉદ્ધાર સવ ગુણઠાણે, તથા માર્ગણાઈ ભાવ સર્વ સંગ્રહ્યા ધારી વિચારી ચેખા કર્યા. ગાથા ૨૯૮ તેહને અનુગ્રહને અથઈ ગાથા રચી વિચારસારની. આગમની રીતે તે શુદ્ધ તે. શું ગ્લાનિ વાણી પ્રમાણ છે. ગાથા ૨૯૯ સુવિહિત યથાથી જૈન આગમના અનુસારી સા સમાચારી. તેહવો- એહવો ખર(ત૨)ગછ છે. તિહાં યુગપ્રધાન સદગુરૂ શ્રી જિનચંદ્રસૂરિ થયા. તેહની સાષા પરંપરા મળે શ્રી જિનચંદ્રસૂરિ શિષ્ય મહોપાધ્યાય શ્રી પુન્યપ્રધાનજી, તેહના શિષ્યોપાધ્યાય સુકૃતિસાગરજી, તેહના શિષ્ય વાચક મુખ્ય શ્રી સાધુસારજી, તેહના શિષ્ય જિનવરવચનનો જે તત્ત્વસાર તેહમેં પ્રવીણ ઉપાધ્યાય શ્રી રાજાર જ થયા. ગાથા ૩૦૦ તેહના શિષ્ય જ્ઞાન તથા ધર્મ, જે ચારિત્ર તેહના ધરણહાર ઉપાધ્યાય જ્ઞાનધમજી એહવે નામે થયા. ગાથા ૩૦૧ તેહનો શિષ્ય અધ્યાત્મતત્ત્વનો રસક જિનઆગમ પ્રમાણુ તત્ત્વસ્વરૂપને કથક આગમસાર જ્ઞાનસાર તત્વાવબોધ પ્રમુખ ગ્રંથને રચવેક આત્માને હીત કરે, જીવજ્ઞાનરૂચિ, દેવચંદ્રગણીએ – હવે નામે એ તેણે સૂત્ર ર. ગાથાબંધ ભવ્ય જીવને ઉપગાર કાજે. ગાથા ૩૦૨ રસ ૬ નિધિ સંજમ ૧૭ એટલે સત્તર સૈ છ— વરસે શ્રી ગૌતમસ્વામી કેવલજ્ઞાન પામ્યા તે દિવસે એતલે કાર્તિક સુદ ૧ જૂહાર ભટ્ટારક પવન દિવસે આત્માને બોધ કરવાને ઉધર્યો છે. સમય કહેતાં સિદ્ધાંત તે સમુદ્ર તેહથી સિદ્ધાંતસમુદ્રને પાર પામવાને દુર્લભ પર એ અભ્યાસ કલ્યાણ છે. ગાથા ૩૦૪ કમપયડી જે ગ્રાહણ પૂર્વનો ઉદ્ધાર છે. તથા શિવસમસૂરિકૃત ભાષ્ય છઈ તથા જિનવલ્લભસૂરિકત કર્મગ્રંથ છે તેની ટીકા પણ મલયગિરિસૂરીકૃત છે તથા દેવેંદ્રસૂરીકૃત છે ઇત્યાદિક પૂર્વ સૂરીના જે વચન તે સવ જોઈને અનુસારે એ વિચારસાર ગ્રંથ રચ્યો છે. જા જિણવાણિ વિજાઈ, ભાવથીરચિઠઈ ઈમે વયણું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy