________________
દેવચકગણિ
[૫૪] જૈન ગૂર્જર કવિઓ: ૫ સસશતિ નયવાચના, કીધી તિહાં પ્રસિદ્ધ. અલ્પમતિના ચિત્તમેં, નાવે તે વિસ્તાર; મુખ્ય સ્થૂલ નયભેદને, ભાખ્યો અ૯પ વિચાર. ખરતર મુનિપતિ ગચ્છાતિ, શ્રી જિનચંદ્ર સૂરીશ; તાસ શીસ પાઠક પ્રવર, પુણ્યપ્રધાન મુનીશ. તસુ વિનયી પાઠકે પ્રવર, સુમતિસાર સસહાય; સાધુરંગ ગુણ સંનિધિ, રાજસાર ઉવજજાય.
૧૯ પાઠક જ્ઞાનધર્મ ગુણી, પાઠક શ્રી દીપચંદ;
તાસ સીસ દેવચંદકૃત, ભણતાં પરમાનંદ. (૧) સં.૧૮૧૯, પ.સં.૪૪, પ્રથમનાં ૪ પત્ર નથી, કાથવટે રિપોર્ટ નં.૧૩૮૦. (૨) સં.૧૮૩પ શાકે ૧૭૦૦ કા.શુ.૨ ૫. કાંતિવિજય લ. રાજનગરે નાગોરીસરાયાં માણિભદ્ર પ્રસાદાત. પ.સં.૯૩, વિ.ઉ.ભં. દા.૧૦. [ડિકૅટલોગભાઈ વૈ.૧૮ ભા.૧]
[પ્રકાશિત : ૧ પ્રકરણરત્નાકર ભા.૧, ૨. શ્રીમદ્દ દેવચંદ્ર ભા.૧.] (૩૭૮૦) + ગુરુગુણ છત્તીસી બાલાવબોધ - મૂળ ગ્રંથ પ્રાકૃત વ્રજમેનશિષ્યકૃત. આદિ– પ્રણમ્ય પરમાત્માનં, શુદ્ધસ્યાદ્વાદદેશકું;
શ્રી વિરે શાસનાધીશ, વિશં પ્રણમામ્યહં. શ્રીમદાચાયવર્યાણ, ગુણાનાં ષત્રિશકા;
ટબાર્થ શિષ્યબોધાય, દેવચંદ્રણ પ્રાચ્યતિ. અંત – શ્રીમદ્ ખરતરગ છે, પાઠકા રાજસાર સતસંજ્ઞા
તશિષ્ય પાઠકત્તમ ધીરા, શ્રી જ્ઞાનધર્માદવાદ, તેષાં શિષ્યપ્રવરા પાઠકા દીપચંદ્રાદ્દવાઃ તેષાં શિષ્યણાય બાયબોધ વિનિમિત. મુણિગુણસ્મરણાલંકૃતિ, વિશુદ્ધચિત્તેન દેવચંદ્રણ, ભવ્યજનાનુગ્રહકૃતિ, કૃતસ્પદભ્યાસરસિકન. (૧) ઈતિશ્રી ગુરુગુણ બાલધાર્થ સમાપ્તમ. પ.સં.૧ર-૧૧, ગુ.વિ.સં.
[પ્રકાશિતઃ ૧. શ્રીમદ્ દેવચંદ્ર ભા.૧] (૩૭) + વિચારસર પ્રકરણ ગ્રંથ પ્રાકૃત ગા.૩૦૫ પન્ન સંસ્કૃત - ટીકા તથા ટબાસહિત ર.સં.૧૭૮૬ કાર્તિક સુદ ૧ નવાનગરમાં અત – ગાથા. ર૯૭નો અથ – એ વિચારસાર પ્રકરણ તેહના અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org