SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી દેવચંદ્રમણિ અંત – સૂમબોધ વિષ્ણુ ભવિકને, ન હોયે તત્ત્વ પ્રતીત, તત્ત્વાલંબન જ્ઞાન વિણ, ન ટલે ભવભ્રમભીત. તત્વ તે આત્મસ્વરૂપ છે, શુદ્ધ ધર્મ પણ તેહ, પરભાવાનુગ ચેતના, કમંગેહ છે એહ. તજી પર પરિણતિરમાણુતા, ભજ નિજભાવ વિશુદ્ધ; આત્મભાવથી એકતા, પરમાનંદ પ્રસિદ્ધ. સ્યાદ્વાદગુણપરિણમન, રમતા રમતાસંગ; સાધે શુદ્ધાનંદતા, નિર્વિકપરસરંગ. મોક્ષસાધન તણુ મૂલ તે, સમ્યગ્દર્શનજ્ઞાન; વસ્તુધર્મ-અવબોધ વિષ્ણુ, તુસખંડન સમાન. આત્મ વિણ જે ક્રિયા, તે તે બાલકચાલ; તરવાની વૃત્તિમેં, લેજે વચન સંભાલ. રત્નત્રયી વિણ સાધના, નિષ્ફલ કહી સદીવ; લોકવિજય અધ્યયનમેં, ધરે ઉત્તમ છવ. ઈદ્રિયવિષયઆસંસના, કરતા જે મુનિ લિંગ; ખૂતા તે ભવપંકમેં, ભાખે આચારાંગ. ઈમ જાણી નાણી ગુણી, ન કરે પુલ આસ; શુદ્ધાત્મગુણમેં રમે, તે પામે સિદ્ધિવિલાસ. સત્યાર્થ નયજ્ઞાન વિનુ, ને હવે સમ્યગજ્ઞાન; સત્યજ્ઞાન વિષ્ણુ દેશના, ન કહે શ્રી જિનભાણ. સ્યાદ્વાદવાદી ગુરૂ, તસુ રસ રસિયા શાસ; યોગ મિલે તો નીપજે, પૂરણ સિદ્ધ જગીસ. વક્તા-શ્રોતાવ્યોગથી, શ્રુત-અનુભવ-રસ પીન; ધ્યાનધ્યેયની એકતા, કરતા શિવસુખલીન. ઈમ જાણી શાસનરૂચિ, કરજે ચુતઅભ્યાસ; પામી ચારિત્રસંપદા, લહેશે લીલવિલાસ. દીમદ ગુરૂરાજને, સુપાયે ઉલ્લાસ; દેવચંદ્ર ભવિહિત ભણી, કીધે ગ્રંથપ્રકાશ. સુણસે ભણસે જે ભવિક, એહ ગ્રંથ મનરંગ; * જ્ઞાનક્રિયા અભ્યાસતાં, લહેશે તવંતરંગ.. કાદશાર નયચક છે, મહલવાદિકૃત વૃદ્ધ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy