SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ દેવચંદ્રમણિ [પર જૈન ગૂર્જર કવિઓ: ૫ સ્વામી તુમ્હ બાલપુરી, અહનિશિ જ્ઞાન વિશુદ્ધ. ૭ ઈતિ મંગલં. રાધારકે કર વસે, પાંચે અક્ષર એહ; આદક્ષર દૂરિ કરિ, વચ્ચે સે હમકે દેહ. સજન હમ તુમ જાનિયે, યહે પ્રતિવ્યવહાર; નવકી અંકુ જ ના મિટે, નવકે અંક પહાર. દોનુઉ દૂહા સમ કે, ધર જ્ઞાનસને; પ્રત્યુત્તર પાછો દેયણ, વૈશેષિક મુતી દેહ - ઇતિ આગમસાર ગ્રંથ સમાપ્ત. [ભ.?] (૨) ચં.૧૯૮૨ ભ. દાનરત્નસૂરિ સં.૧૮૧૪ પ્ર. આશો શુ.૧૪ ચંદ્રવાસરે લિ. મેહનરત્નન દ્રાંગધરા દુગે અજીતપ્રભુ પ્રાસાદાત. પ.સં૪૦–૧૭, સુ.લા. ખેડા. (૩) પ.સં.૩૧-૧૫, ખેડા ભે૨ દા.૨ નં.૩૪. (૪) પં. માનવિજયગણિ શિ. પં. શુભવિજય શિ. પં. કનકવિજયેન લિ. સં.૧૮૧૨ .વ.૪ રાજનગરે. પ.સં.૧૫-૧૭, ખેડા ભં.૩. (૫) પ.સં.૧૭–૧૫, કલ.સં.કો... વૈ.૧૦ નં.૮૭ પૃ.૧૮૦થી ૧૮૫. (૬) ભાં.ઈ. સને ૧૮૭૨-૩ નં.૮૧. (૭) સં.૧૮૧૩ પશુ.૪ સોમે - પૂજ્યાચાર્ય શિવજી શિ. . સૂર્યમલ શિ. . રાજધર શિ. . વાઘજી લિ. તરણપુર બંદરે (સુરતમાં). ચોપડી આકારે, જેના આત્માનંદ સભા, ભાવ. (૮) સંવત અષ્ટાદિગૂરૂદ્ર વર્ષે અસ્વન માસે સિત પક્ષે ૧૦ તિથી બુધ લ. પૂજય ઋષિ કણા શિષ્ય ઋષિ ભવાનજી શિષ્ય મુનિ ઇદ્ર લઘુ બ્રાત મુનિ જીવણજી. પસં૫૪, ગોડીજી. નં.૩૬૦. [મુપુગૃહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૨૯, ૨૪૨, ૪૮૫, ૪૬૫, ૪૬૮, ૫૫૦, ૫૮૫, ૫૯૧).] [પ્રકાશિત ઃ ૧. પ્રકરણરત્નાકર ભા.૧, ૨. શ્રીમદ્દ દેવચંદ્ર ભા.૧.] (૩૭૭૦) + નયચકસાર આ પણ ગુજરાતીમાં – લોકભાષામાં ગદ્ય રૂપ છે તેમાં મંગલાચરણ સંસ્કૃતમાં ત્રણ શ્લોકમાં કર્યું છે. આદિ– પ્રણમ્ય પરમબ્રહ્મશુદ્ધાનન્દરસાસ્પદમ, વીર સિદ્ધાર્થ રાજેન્દ્રનન્દને લેકનન્દનમ. જત્વા સુધર્મસ્વાગ્યાદિ, સંઘં સદ્ગાચાર્ય, સ્વગુરૂન દીપચન્દ્રાખ્ય પાઠકાન મૃતપાઠકોન. નયચક્રસ્ય શબ્દાર્થ કથનું લેકભાયા, યિત બાલધાર્થ માર્ગવિયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy