SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી છે. [૫૧] દેવચંદ્રગણિ. તાસ શિષ્ય આગમરૂચિ, જૈન ધર્મ દાસ; દેવચંદ આનંદમે, કીને ગ્રંથપ્રકાશ. આગમસારેદ્ધાર એહ, પ્રાકૃત સંસ્કૃત રૂપ; ગ્રંથ કિયે દેવચંદ મુનિ, જ્ઞાનામૃત-રસફૂપ. કર્યો ઈહાં સદાય અતિ, દુગદાસ શુભ ચિત્ત; સમાવન નિજ મિત્રÉ, કીનો ગ્રંથ પવિત્ત. ધર્મમિત્ર જિનધર્મ-રતન, ભવિજન સમકિતવંત; શુદ્ધ-અમરપદ-ઓળખણ, ગ્રંથ કિ ગુણવંત. તત્ત્વજ્ઞાનમય ગ્રંથ યહ, જોવે બાલાબોધ, નિજપરસત્તા સબ લિખે, શ્રેતા લહે પ્રધ. તા કારણ દેવચંદ મુનિ, કીનો આગમ ગ્રંથ; ભણશે ગુણશે જે ભવિક, લહેશે તે શિવપંથ. કથક શુદ્ધ છેતારૂચિ, મિલજે એક સંગ; તત્ત્વજ્ઞાન શ્રદ્ધા સહિત, વલી કાય નિરોગ. પરમાગમ શું રાચજે, લહેશ પરમાનંદ; ધર્મરાગ ગુરૂ ધર્મ સે, ધરજે એ સુખકંદ. ગ્રંથ કિયે મનરંગ સાં, સિત પખ ફાગણ માસ; ભમવાર અરૂ તીજ તિથિ, સફલ ફલી મન-આસ. (૧) સંવત સત્તર ત્રયાસએ, વદિ તેરસ ગુરૂ માસ; શ્રી જાલેલ સુજાનકે, લિખિત મુનિ દુર્ગદાસ. શ્રી થિરાદવાસી સુઘડ, શ્રાવક ચતુર સુજાણ; અભયચંદદે આગ્રહે, પુસ્તક લિખ્યા પ્રમાણુ. મુલચંદ ટોકર પ્રમુખ, શુદ્ધ પરણુતિધારી; આગમ અધ્યાતમ અરથ, વાંચે વિસ્તારી. રકત વસ્ત્ર બાલપુરી, ધરજે આતમધર્મ; ઔર ધર્મ સબ ભર્મ , જાસૌ બંધ કર્મ. ક્ષેત્રસ્પશનેકે ઉદે, તુમ હમ દશન હોય; મવર્ગણાંક મિલન, ચાહત હે નિત રોય. તુહ જેસે જ્ઞાયક ગુણી, સમઝો સુત સંતોષ; મિલ્યા જ્ઞાન બિમણ વધે, લહે જ્ઞાનરસપષ. યા ચિતર્યો નિત વાંચજે, શ્રી જિનાય નમ શુદ્ધ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy