________________
[૫૦]
જૈન ગૂર્જર કવિઓ ઃ ૫
નિજ આતમસત્તા સુદ્ધ કરવા વાર જિત કૈવલ દિને, શ્રી સુવિહિત ખરતરગચ્છ જિનચંદ્રસૂરિ સાખા ગુણનિલેા, વઝાયવર શ્રી રાજસારહ સીસ પાઠક સિરતિલા, શ્રી જ્ઞાનધમ સુશિષ્ય પાઠક રાજસ ગુણે વર્યાં, તસુ ચરણસેવક દેવચદ્રે વિનવ્યા જગહિતકરા. (૧) નાહટા.સ”. (તેમણે ઉતારેલી નકલ પરથી.) [પ્રકાશિત ઃ ૧. શ્રીમદ્ દેવચંદ્ર ભા.૨.]
(૩૭૭૭) ગિરનાર સ્તુતિ, સિદ્ધાચલ સ્તુતિ, પાધ્ધ જિન નમસ્કાર (૧) પ.સ.૧-૧૫, આ.ક.ભ.
દેવચ'દ્રગણિ
ગદ્યકૃતિઓ
અત
(૩૭૭૮) + આગમસાર ર.સ.૧૭૭૬ ફાગણ શુદ ૩ ભામવાર મરાટમાં આ ગુજરાતી ગદ્યમાં કરેલ ગ્રંથ છે તેમાં છેવટે પેાતાના પરિચય રૂપે તેમજ ગ્રંથના હેતુ રૂપે નીચે પ્રમાણે પ્રશસ્તિ આપી છે : અષ્ટ કર્મવન દાહકે, ભયે સિદ્ધ જિનચંદ; તા સમ જો અપ્પા ગણે, વદે તાકા ઇંદ. કર્મરાગ ઔષધ સમી, જ્ઞાન-સુધારસ-પુષ્ટિ; શિવસુખામૃત-સરાવરી, જયજય સમ્યક્ દષ્ટિ. અહિં જ સદ્ગુરૂશીખ છે, એહિ જ શિવપુરમાગ, લેજો નિજ જ્ઞાનાદિ ગુણ, કરો પરગુણત્યાગ. જ્ઞાનવૃક્ષ સેવા ભવિક, ચારિત્રસમકીતમૂલ; અમર અગમપદલ લહેા, જિનવરપી-ફૂલ. સંવત સત્તર છહુત્તરે, મન શુદ્ધ ફાગુણ માસ; માટે કાટ મરેાટમાં, વસતાં સુખ ચામાસ. સુવિહિત ખરતગચ્છ સુથિર, યુગવર જિનચંદસૂર, પુણ્યપ્રધાન પ્રધાન ગુણ, પાઠક ગુણે પર. તાસ શિષ્ય પાઠક પ્રવર, સુમતિસાગર ગુણવ’ત; સકલશાસ્ત્રજ્ઞાયક ગુણી, સાધુરગ જસવંત તાસ શિષ્ય પાઠક વિષુધ, જિનમત પરમત જાણુ, ભવિકકમલ પ્રતિખેાધવા, રાજસા(ગ)ર ગુરૂ ભાણુ, જ્ઞાનધમ પાઠક પ્રવર, શમક્રમ ગુણે અગાહ; રાજસ ગુરૂ ગુરૂ શક્તિ, સહુ જગ કરે સરાહ
-
Jain Education International
For Private & Personal Use Only
૧
૨
3.
४
૫.
७
L
と
www.jainelibrary.org