________________
[૨૪]
-અઢારમી સદી
દેવચંદ્રગણિ ઐિસો અવસર કબ મિલી, ચેત સકે તો ચેત. વક્તા શ્રોતા સબ મિલે, પ્રગટે નિજ ગુણરૂપ, અખય ખજીને જ્ઞાનકે, તીન ભુવનકે ભૂપ. એહ પત્ર અનૂપ છે, સમજે જે ચિત લાય, દેવચંદ્ર કવિ એમ કહે, નિજ આતમ થિર થાય. ૪ [મુગૃહસૂચી.] (૩૭૭૫) + સાધુવંદના ૧૩ હાલ
આનો કલશ શ્રીદેવ(નં.૧૦૫૩)કૃત “સાધુવંદના'માં જોવામાં આવે છે. જુઓ ભા.૪ પૃ.૭૫. [વસ્તુતઃ શ્રીદેવની કૃતિ જણાય છે. જુઓ છેલ્લે સંપાદકીય નેધ.] આદિ– અરિહંત સિદ્ધ સાધુ નમો, નમતાં ક્રોડ કલ્યાણ,
સાધુ તણા ગુણ ગાશું, મનમેં આનંદ આણ. ગુણ ગાઉં ગુરૂવા તણું, મન મોટે મંડાણું,
ગુરૂ સહજે ગુણ કરે, સિઝે વંછિત કામ. અંત -
કલશ ચોવીસ જિણવર પ્રથમ ગણધર ચક્રી હલધર જે હુવા, સંસારતારક કેવલી વલી સમણ-સમણ સંયુઆ. સંવેગ મૃતધર સાધુ સુખકર આગમવચને જે સુણ્યા, દીપચંદ્ર ગુરૂ સુપસાથે શ્રી દેવચઢે સંથણ્યા.
[પ્રકાશિતઃ ૧. શ્રીમદ્ દેવચંદ્ર ભા.ર.] (૩૭૭૬) [+] શત્રુજય [અથવા સિદ્ધાચલ ચિત્ય પરિપાટી
સ્તવન (ઍ.) આદિ– ઢાલ સફલ સંસાર અવતાર એ હું ગિણું. નમવિ અરિહંત પભણંત ગુણઆગરા,
ખવિય કમ્મદ્દગા સિદ્ધ સુહ સાગરા, તીસ ગ ગુણ જુઆ ધીર સૂરીશ્વરા, વાયગા ઉત્તમ ગુણ વાયણ
ધરા. ૧ અંત –
કલશ. ઈમ સકલ તીર્થનાથ શત્રજયસિરવરમંડણ જિનવરે, શ્રી નાભિનંદન જગઆનંદન, વિમલ શિવસુખઆગરો. સુચિ પૂર્ણ ચિદઘન જ્ઞાન દર્શન સિદ્ધ ઉદ્યોત સુભ મને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org