________________
દેવચંદ્રગણિ આદિ
[૨૪]
ઉલાલાની દેશી
સુરપતિનતઃ દેવ અમિતગુણી, સર્વિભાવપ્રકાશક દિનમણી, અંત – દેવચંદ્ર આણુા રૂચિ હાજો, બાલગાપાલ રે, આતમતત્ત્વ સંભાલ રે, કરજ્યે જિનપતિ બાલ રે; થાસ્યા પરમ નિહાલ રે. આ. ૧૨
જૈન ગૂર્જર કવિઓ ઃ ૫
(૩૭૭૧) નિજગુણ ચિંતવન મુનિ સઝાય આદિ – ધનધન જે મુનિવર સંયમ વર્ગાજી;
અંત – સદ્ગુરૂ પાઠક દીપચંદનેાજી, શિષ ગણી ભાખે દેવચંદ રે. ધ. ૧૧ (૧) પ.સ’.ર, આક.ભ.
(૩૭૭૨) [+] ગજસુકુમાલ સઝાય ૩૬ કડી આઢિ – કારિકા નગરી ઋદ્ધિ સમૃદ્ધિ, કૃષ્ણે નરેસર ભુવનપ્રસિદ્ધ. અત ષરતરગચ્છ પાઠિક દીપચંદના, દેવચંદ્ર વંદે મુનીરાય રે, સકલ સિદ્ધિસુષકારણુ સાધુજી હૈ, ભવેાભવ હાયે! સુગુરૂ સહાય ૨. ધન્ય. ૩૮
(૧) સંપુર્ણ લખ્યું છે બાઈ પુરી પડનાર્થે શ્રી ગજસુકુમાલ સઝાય સમાપ્ત લખીત. મુની સૈાહનરત્નજી શ્રી દ્રાંગપુર નયરે મહારાણા શ્રી રણમલસિંઘજી રાયે શ્રી શુભં ભવતુ, પ.સં.૨-૧૨, ગુ.વિ.ભ. (૨) ૩૬ પદ્મ, પ્ર.કા.ભ. (૩) લિ.૧૯૧૪ માગ.શુ.પ. પ.સ.૩-૧૨, આ.ક.ભ. [હેજૈનાચિ ભા.૧ (પૃ.૨૭૮, ૨૮૭, ૪૦૮, ૧૦૯).] [પ્રકાશિત ઃ ૧. શ્રીમદ્ દેવચંદ્ર ભાર.]
(૩૭૭૩) દ્વાદશાંગી સઝાય
આદિ ઢાલ. એ ગુણ વીર તણા ન વીસારૂં એ દેશી. વીર જિષ્ણુસર જગઉપગારી, ભાષા ત્રિપદી સાર રે, ગણધર મેધ વધ્યા અતિ નિરમલ, પસર્યાં શ્રુતવિસ્તાર રે. વીર. ૧ અંત – શ્રુત સિઝાયે જિનપદ લહીયે, થાયે તત્ત્વની સાધિ રે, દેવચંદ્ર આણાય સેવા, જિમ લહે। શુદ્ધ પ્રમાધ રે. વીર. ૧૪ (૧) ગુ.વિ.ભ’.
(૩૭૭૪) આહિશિક્ષા
અંત – પરમ અધ્યાતમ જે લખે, સદગુરૂ કરે' સંગ, તિણુકુ ભવ સફલા હવે, અવિહડ પ્રગટે. ર’ગ ધર્મધ્યાનકા હેત યહ, શિવસાધનકા ખેત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org