SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી . [૪૭] દેવચંદ્રગણિ ધનધન ઢઢણ મુનિવરૂ, કૃષ્ણ નરેસર પુત્રો રે; અંત- દેવચંદ્ર પદ પામી, લહી પરમાનંદ રે. ધન. ૨૭ (૧) પ.સં.૨-૧૪, આ.ક.મં. [પ્રકાશિતઃ ૧. શ્રીમદ્ દેવચંદ્ર ભાર.] (૩૭૬૯) + અષ્ટપ્રવચન માત સઝાય આદિ – સુકૃત-કલ્પતરૂશ્રેણિનિ, વર ઉત્તર કુરૂ ભૂમિ; અધ્યાતમરસ સસિકલા, શ્રી જિનવાણિ નૌમિ. દીપચંદ પાઠક સુગુરૂ, પય વંદી અવદા; સાર શ્રમણગુણ ભાવના, ગાઈસુ પ્રવચનમાત. - ૨ અત – રાગ ધન્યાશ્રી. તે તરીયા ભાઈ તે તરીયા, જે જિનશાસન અનુસરિયા રે; જે કરે સુવિહિત મુનિ કિરિયા, જ્ઞાનામૃતરસદરિયા રે. ૧ ખરતર મુનિ આચરણું ચરિયા, રાજસાગર ગુણ ગિરિયાજી; જ્ઞાનધર્મ તપધ્યાને વસિયા, શ્રુતરહસ્યના રસિયાજી. ૪ તે દીપચંદ પાઠકપદ ધરિયા, વિનયરયણ-સાગરિયાજી; દેવચંદ મુનિગણ ઉચરિયા, કર્મઅરિ નિજરિયાજી. સુરગિરિ સુંદર જિનવરમંદિર, શોભિત નગર સવાઈજી; નવાનગર ચેમાસું કરિને, મુનિવર ગુણથુતિ ગાઈજી. મુનિગણમાલા ગુણહ વિશાલા, ગાવો હાલ રસાલાજી; ચૌવિહ સંધ સમણગુણ થતાં, થાયે લીલવિલાસજી. કલશ. ઈમ દ્રવ્ય ભાવે સમિતિ સમિતા, ગુપ્તિગુપ્તા મુનિવરા; નિમેહ નિર્મલ શુદ્ધ ચિધન, તત્ત્વસાધનતત્પરા, દેવચંદ્ર અરિહા-આણ વિચરે, વિસ્તરે જસસંપદા; નિગ્રંથ-વંદન-સ્તવન કરતાં, પરમ મંગલ સુખ સદા. (૧) લિ.૧૯૧૮ આશો શુ.૭ ભમે. પ.સં.૫–૧૪, આકર્ભ. [હજૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૫૭૯).] [પ્રકાશિતઃ ૧. શ્રીમદ્ દેવચંદ્ર ભા.ર.] (૩૭૭૦) આઠ રુચિ સઝાય સ્થાનાંગમાં અષ્ટમલમાં આઠ રુચિ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy