________________
દેવચ’દ્રગણિ
[૨૪]
(૩૭૬૬) [+] પ્રભ'જના સ, લીંબડીમાં આદિ– ગિરિ વૈતાઢયને ઉપરે, ચક્રાંકા તયરી લેા અડ્ડા ચ. અંત – રાજસાર પાઠક ઉપગારી, જ્ઞાનધમ દાતારી;
જૈન ગૂર્જર કવિઓ ઃ ૫
દીપચંદ પાઠક ખરતરવરે, દેવચંદ સુખકારી રે. નયર લિંબડી માંહે રહીને, વાચંયમ સ્તુતિ ગાઈ; આતમરસિક ત્રાતાજનમનને, સાધનરૂચિ ઉપાઈ રે. ઈમ ઉત્તમ ગુણમાલા ગાવેા, પાવા હબધાઇ રે; જૈનધરમમારગ રૂચિ કરતાં, મોંગલ લીલ સદાઇ રે. (૧) પ.સં.ર, પ્ર.કા.ભ'. (૨) પ.સં.૪–૧૦, આ.ક.ભ. (૩) રત્ન ભ. (૪) પ.સં.૩, જિ.ચા. પો.૮૩ ન.૨૧૧૨. [મુપુગૃહસૂચી, હેન્ટેના-સૂચિ ભા.૧ (પૃ.૨૭, ૨૮૭, ૪૯૩).]
[પ્રકાશિત ઃ ૧. શ્રીમદ્ દેદ્ર ભા.૨.] (૩૭૬૭) + [સાધુની] પાંચ ભાવના સ આદિ– સ્વસ્તિ સીમદર પરમ, ધરમધ્યાન સુખડામ; સ્યાદ્વાદ-પરિણામ-ઘર, પ્રણમું ચેતતરામ.
અંત – જયવંતા પાઠક ગુણધારી, રાજસાર સુવિચારીજી; નિર્મલ જ્ઞાનધમ સભાલી, પાઠક સુવિહિતકારીજી. રાજહંસ સુગુરૂ સુપસાયે, દેવચંદ્ર ઈમ ગાવેજી; ભવિકજીવ જે ભાવના ભાવૈ, તેડુ અમિત સુખ પાવે. જેસલમેરી સાહ સેાભાગી, વધમાન વડ ભાગી; પુત્ર કલત્ર સકલ સેાભાગી, સાધુગુણના રાગીછ, તસુ આગ્રહે ભાવના ભાઇ, ઢાલબંધ મેં ગાઈજી; ભણુસ્યું ગુણસ્થે જે એ ગ્યાતા, લહુસ્યું તે સુખસાતાજી. મન શુદ્ધ પાંચે ભાવના ભાવા, પાવન નિજ ગુણ પાવેા; મન મુનિવરગુણ સર્ફીંગ વસાૌ, સુખસ`પતિ ગૃહ થાવાજી. ૮ (૧) પ.સં.પ-૧૪, આ.ક.ભ. (૨) માસે....લા. (૩) સ.૧૭૯૧ ચૈ. વ.૧૧ સામે રાજદ્ર`ગે. પ.સં.૬-૧૦, મુનિ સુખસાગર. [હેજજ્ઞાસૂચિ ભા. ૧ (પૃ. ૨૭૮, ૪૧૪).]
[પ્રકાશિત ઃ ૧. શ્રીમદ્ દેવચંદ્ર ભાર.] (૩૭૬૮) + 'ઢણમુનિ સ, ૨૭ કડી આફ્રિ– વનિતા વિહસીને વીનવે. દેશી
Jain Education International
For Private & Personal Use Only
પ
19.
www.jainelibrary.org