________________
અઢારમી સદી
દેવચંદ્રગણિ પં. ધર્મવિજય પઠનાથ. પ.સં.૭૯, અનંત.ભં.ર. (૫) સં.૧૮૧૫ વર્ષ ફાલ્ગન માસે ચતુદશ્ય અજુને પક્ષે લિખિતા ઇયં સ્તુતિ જિનાનાં. પ.સં.૧૧૭–૧૨, આ ક.ભં. (૬) સં.૧૭૬૯ ગ્રં, ૨૧૦૦, ૫.સં.૧૩૩, લીં. ભં. દા.રર નં.૩૭. (૭).પ.સં.
૧૨, અમ. [હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨પ૮, ૪ર૭, પપ૪, ૫૮૬).]
[પ્રકાશિત ઃ ૧. મૂળ માત્ર – શ્રીમદ્દ દેવચંદ્ર ભા.૨.] (૩૭૬૫) + વીશી અથવા ૨૦ વિહરમાન જિન સ્ત, આદિ
કલશ વંદ વંદો રે જિનવર વિચરંતાં વંદે;
કીર્તન સ્તવન નમન અનુસરતાં, પૂર્વ પાપ નિકંદો રે. જિ. ૧ અંત - સિદ્ધાચલ ચૌમાસ રહીને, ગાય જિનગુણઈ દે;
જિનપતિભક્તિ મુગતિનો મારગ, અનુપમ શિવસુખકંદો રે. જિ. ૨ ખરતરગચ્છ જિનચંદ સૂરિવર, પુણ્યપ્રધાન મણિદો; સુમતિસાગર સાધુરંગ સુવાચક, પીધો શ્રુતમકરંદ રે. જિ. ૩ રાજસાર પાઠક ઉપગારી, જ્ઞાનધમ દિશૃંદ; દીપચંદ સદગુરૂ ગુણવંતા, પાઠક ધીર ગયો છે. જિ. ૪ દેવચંદ્રગણિ આતમહેત, ગાયા વીશ જિર્ણદે;
ઋદ્ધિ વૃદ્ધિ સુખ સંપત્તિ પ્રગટે, સુજસ મહદય વૃંદે રે. જિ. ૫ –ઇતિ વિંશતિ વિરહમાન જિન સ્તવનાનિ સંપૂર્ણ.
(૧) પ.સં.૧૦, જય. નં.૧૦૯૩. (૨) પ.સં.૧૪, અભય. પિ.૧૭. (૩) પ.સં.૯, મહિમા. પિો.૬૩. (૪) પ.સં.૧૫-૯, સીમંધર. દા.૨૦ . ૭૦. (કર્તાના જેવા અક્ષરમાં) (૫) પ.સં.૧૪–૯, સીમંધર. દા.૨૦ .૮૫. (૬) પ.સં.૧૬–૧૨, સીમંધર. દા.૨૦ .૮૪. (૭) સં.૧૯૧૪ વૈ.વ.૮ બુધે પાટણ ઠારી દે લાસુત રાઈકુણુ પઠનાથ* લિ. સાધુ માધવદાસ. પ.સં.૧૪–૧૧, જશ.સં. (૮) પ.સં.૧૫-૧૧, અનંત. ભે૨. (૮) પ.સં. ૧૧-૧૨, વી.ઉ.ભં. દા.૧૭. (૯) પ.સં.૯-૧૫, વી.ઉ.ભં. દા.૧૭. (૧૦) સંવત ૧૮૫ર શાકે ૧૭૧૭ વર્તમાને પં. દ્વભાણ મુનિ એષા પ્રતિ લિપીકૃતા શ્રીમજજેસલમેરૂ વાસ્તવ્ય બ્રહ્મસર ગ્રામે રાવલ શ્રી મૂલરાજજી વિજયરાયે વામાન ચિરંજીયાત. પસં.૩–૧૪, ગો.ના. હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૬૪, ૪૧૪).]
[પ્રકાશિતઃ ૧. શ્રીમદ્ દેવચંદ્ર ભા.ર.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org