________________
દેવચંદ્રમણિ
[૨૪] જૈન ગૂર્જર કવિઓ છે (પૃ.૨૬૧, ૪૯૩, પ૦૦).]
[પ્રકાશિત ઃ ૧. શ્રીમદ્દ દેવચંદ્ર ભા..] (૩૭૬૪) + ચાવીશી પણ બાલાવબોધ સહિત અત -
કૂલશ. વીશે જિનગુણ ગાઇયેં, થાઈ તત્વસ્વરૂપોજી, પરમાનંદપદ પાઈયેં, અક્ષયજ્ઞાન અપોજી.
ચે. ૧. ચવાહ સે બાવન ભલા, ગણધર ગુણભંડારો છે, સમતામયી સાહુ સાહુણી, સાવ સાવથી સારો. શે. ૨.
શ્રી જિનચંદ્રની સેવા, પ્રગટે પુણ્યપ્રધાને, સુમતિસાગર અતિ ઉલ્લાસે, સાધુરંગ પ્રભુ ધ્યાને જી. એ. ૭ સુવિહિત ખરતરગચ્છવરૂ, રાજસાર ઉવઝાયેજી, જ્ઞાનધર્મ પાઠક તણ, શિષ્ય સુરસ સુખદાયોજી. ચ. ૮ દીપચંદ્ર પાઠક તણે, શિષ્ય સ્તવે જિનરાજોજી, દેવચંદ્ર પદ સેવતાં, પૂર્ણાનંદ સમાજજી.
ચો. ૯ (૧) પ.સં.૧૬-૫૦, સીમંધર. દા.૨૦ .૩૭. (૨) સં.૧૭૯૮ પ.શુ.૧૮ શુક્ર રાજનગરે. પ.સં.૧૬-૧૨, ગો.ના. (૩) સં.૧૮૨૧ માગશિર શુ.૩ ચંદ્ર લિ. સૂરતિ મધ્યે સા. પ્રેમચંદ સખી પઠનાર્થ. પ.સં. ૧૫-૧૩, વડાચૌટા ઉ. પો.૧૩. (૪) સં.૧૮૧૪ આસાઢ વદિ ૧૧ સેમે પત્તન મધ્યે. પ.સં.૧૩-૧૩, હા.ભ. દા.૮૩ નં.૧૫૮. (૫) સં.૧૯૧૪ વૈ.વ.૫ આદિત્યવાસરે પાટણ નગરે ચિંતામણી પાર્શ્વ પ્રસાદાત કેડારી દેલા પુત્ર રાઈકુણુ પઠનાર્થ લિ. સાધુ માધવદાસ અધ્યાદાસજી. પ.સં.૨૨-૧૧, જશ.સં. (પછી યશોવિજયજીકૃત પદે છે.) (૬) પ.સં.૧૧, કપા. પિ.૧૫ નં.૮૦૨. (૭) પ.સં.૭, જય. નં.૧૦૯૨. (૮) મો.સે.લા. [મુપગૂહસૂચી.]
પષ્ણ બાલા. સહિત ઃ (૧) સં૧૭૭ આસાઢ વદિ ૨ કૌમદીવાસરે લિ. પ.સં.૧૩૩, સીમંધર. દા.૨૦ .૪૩. (કવિની સ્વહસ્તલિખિત લાગે છે.) (૨) સં.૧૮૧૪ આસો શુ. રવી લ. મુનિ ખુશાલ દ્રાંગધ્રા મળે. ગુટક, પ.સં.૫૧થી ૬૮ છેલ્વે ૭૭મું પત્ર. ખેડા ભું. દા.૭ નં.૬૯. (૩) સં.૧૮૨૩ આસો વ.૪ ભોમે ૫સં.૧૧, વી,ઉ.ભં. દા.૧૭. (૪) લિ. કનચંદ્રણ સં.૧૮૬૩ વ.શુ.૨ સાણંદ ગ્રામે અમીઝરા પાર્શ્વ પ્રસાદાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org