SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૨૪] દેવચંદ્રગણિ તિણે ગીતાથચરણે રહિએ, શુદ્ધ સિદ્ધાંતરસ તો લહિ. ૪૭ શ્રુત અભ્યાસ માસિ વાસી લિંબડી ઠામ, શાસનરાગી ભાગી શ્રાવકનાં બહુ ધામ. ખરતરગચ્છ પાઠક શ્રી દીપચંદ્ર સુપસાય, દેવચંદ્ર નિજ હરખે ગાયો આતમરાય. ४८ (૧) સં.૧૮૭૯ માગસર સુદિ ૧૪ શનિ રાધનપુર મધ્યે લિ. ખુસ્યાલચંદ. પ.સં.૫-૧૩, ડા. પાલણપુર દા.૩૯ નં.૧૨૫. (૨) લિ. ન્યાનચંદ્રજી પાલીતાણું મળે. ૫.સં.૪, જયપુર. [ડિકૅટલૅગભાઈ વ.૧૮ ભા.૧, મુપુગૃહસૂચી, જૈજ્ઞાસુચિ ભા.૧ (પુ.ર૭૧, ૪૦૦, ૪૮૫, ૪૯૩, ૫૧ર, ૫૫૫).] [પ્રકાશિતઃ ૧. શ્રીમદ્ દેવચંદ્ર ભા.૨.]. (૩૭૬૩) + વીર જિનવર નિર્વાણ [અથવા દિવાળીનું સ્તવન ' ' દિવાલીદિને ભાવનગરમાં આદિ- (મંગલાચરણ બે સંસ્કૃત શ્લોકમાં છે.) ઢાલ ૧ બાર વરસ તપસાધન કીને, તીસ વરસ મૃત વરસ્ય, અનુપમ જ્ઞાન પ્રકાશી જિનવર, મુનિવર તુંજ રસ ફરો . પ્રભુજી. ૧ અંત - હાલ ૧૨ ગાવો ગાવે રે જિનરાજ તણા ગુણ ગાવે, સમ્યગ્દર્શન જ્ઞાન ચરણની નિર્મલ થિરતા પાવો રે. જિ. આ ગુણ ગાવે. સુવિહિત ખરતરગછપરંપર, રાજસાર ઉવઝાયો, તાસ શિષ્ય પાઠક અમદમધર, જ્ઞાનધમ સુખદાય રે. જિ. ૪ દીપચંદ પાઠક ઉપગારી, શાસનરાગ સવાયો, તાસ શિષ્ય શુચિ ભક્તિ પ્રસંગે, દેવચંદ્ર જિન ગાયો રે. જિ. પ ભાવનગર શ્રી ઋષભપ્રસાદે, દીવાલિદિન ધ્યાયો, સંઘ સકલ શ્રુતશાસનરાગી, પરમ પ્રમોદ ઉપાયો છે. જિ. ક શાસનનાયક વીર જિનેસર, ગુણ ગાતાં જયમાલો, 1. દેવચંદ્ર પ્રભુસેવન કરતાં, મંગલમાલ વિશાલે રે. જિ. ૭ (૧) પંજે..ભં. જયપુર પ.૬૪. (૨) પ.સં.૮-૧૩, ઘંઘા ભં. દા.૧૩ નં.૩૫. (૩) સં.૧૮(?)શ્રા.વ.૪ લિ. પ.સં.૬-૧૫, વી.ઉ.ભં. દા. ૧૭. (૪) લિ. સ્તંભતીથે પ.સં.૧૦-૧૦, જશ.સં. [હેજેજ્ઞાસૂચિ ભા.૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy