________________
દેવચંદ્રમણિ
[૨૪] જૈન ગૂર્જર કવિઓ
ઉલાલો વર અખય નિમલજ્ઞાનભાસન, સર્વ ભાવ પ્રકાશતા,
નિજ શુદ્ધ શ્રદ્ધા આત્મભા, ચરણથિરતા વાસતા. અંત -
કલશ. ઈય સલસુખકર ગુણપુરંદર, સિદ્ધચક્રપદાવલી, સવિ લબ્ધિવિદ્યાસિદ્ધિમંદિર, ભવિક પૂજે મનરૂલી. ઉમૂઝાયવર શ્રી રાજસાગર, જ્ઞાનધમ સુરાજતા,
ગુરૂ દીપચંદ સુચરણ સેવક, દેવચંદ સુશોભતા. ૨૧ (૧) મુ. ઉદયવિજય લિ. પ.સં.૨-૧૩, તા.ભં. દા.૮૩ નં.૯૨. હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૭૧, ૨૭૪).].
[પ્રકાશિત ઃ ૧. શ્રીમદ્દ દેવચંદ્ર ભા.ર તથા અન્યત્ર.] (૩૭૬૧) + અતીતજિન ચોવીશી આદિ
પ્રથમ કેવલજ્ઞાની સ્ત. નામે ગાજે પરમ આહાદ, પ્રગટે અનુભવરસ આસ્વાદ, તેથી થાયે મતિ સુપ્રસાદ, સુણતાં ભાજે રે કાંઈ વિષયવિષાદ રે
જિમુંદા તાહરા નામથી મન ભીને. ૨૧માં શુદ્ધમતિ જિન સ્ત.
અત –
જે નિજ પાસે છે તે શું માગીએ? દેવચંદ્ર જિનરાય, તોપણ મુજને હે શિવપૂર સાધતાં, જે સદા સુસહાય
શ્રી શુદ્ધમતિ હો જિનવર પૂર. (આ પછી રરમા, ર૩મા અને ૨૪માં અતીત જિન પરનાં સ્તવન પ્રકટ નથી થયાં, કારણકે મળી નહીં શક્યાં હોય.) | (૧) ર૧ . પ.સં.૭, મહિમા. પિ.૩૬. [હેજેસાસૂચિ ભા.૧ (પૃ. ૪૦૨).]
[પ્રકાશિતઃ ૧. શ્રીમદ્ દેવચંદ્ર ભાર.] (૩૭૬૨) + અધ્યાત્મ ગીતા [અથવા આત્મ ગીતા] લીંબડીમાં આદિ
- રાગ – ઢાલ ભમરગીતાની. પ્રમિએ વિશ્વહિત જૈનવાણિ, મહાનંદતરૂ સિંચવા અમૃતપાણી,
મહામોહપુર ભેદવા વજપાણિ, ગહનભવફંદછેદન કૃપાણી. ૧ અંત – વસ્તુત રમ્યા તે નિગ્રંથ, તત્ત્વઅભ્યાસ તિહાં સાધુપંથ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org