________________
અઢારમી સદી
[૪૧]
દેવચંદ્રમણિ વિધિસહિત કે જે ગદ્યપદ્યમાં છે. આદિ
ઢાલ ૧ ચઉત્તિસે અતિસય જુઓ, વચનાતિસય જીત્ત;
સો પરમેસર દેખિ ભવિ, સિંહાસણ સંપત્ત. અંત –
પૂરણ કલશ શુચિ ઉદકની ધારા, જિનવર અંગે નામ: આતમ નિમલ ભાવ કરંતા, વધતે શુભ પરિણામે.
હાલ ૮
ખરતરગચ૭ જિનઆણારંગી, રાજસાગર ઉવઝાય; જ્ઞાનધર્મ દીપચંદ સુપાઠક, સુગુરૂ તણે સુપસાય. દેવચંદ્ર જિનભકિત ગાયો, જન્મમહોત્સવછંદ; બાધબીજ-અંકૂરે ઉલ, સંધ સકલ આનંદ.
કલશ.
દેવચંદ્ર જિનપૂજના, કરંતા ભવપાર;
જિનપડિમાં જિન સારખી, કહી સૂત્ર મઝાર. (૧) સં.૧૮૮૫ આસો વ.૧૪ લિ. પં. ઉમેદસાગર (કે જે લેખકની ગુરુપરંપરા જયરંગકૃત “ક્યવન્ના રાસ' નીચે આપેલ છે) ચોપડો, જશે. સં. [હજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૧૫૬, ૨૪૬, ૨૪૭, ૨૭૪, ૩૨૧, ૧૪, ૪૩૩, ૪૩૪, ૫૦૧, ૫૫૧.]
[પ્રકાશિતઃ ૧. શ્રીમદ્દ દેવચંદ્ર ભાર.] (૩૭૬૦) + નવપદ પૂજા અથવા સિદ્ધિથક સ્તવન
હાલમાં યશોવિજયજીના શ્રીપાલ રાસ-અંતગત નવપદ પરનાં કાવ્ય દેવચંદ્રજીનાં કાવ્યો અને જ્ઞાનવિમલસૂરિનાં કાવ્ય એમ ત્રણેનાં મળીને કહેવામાં આવે છે તે પૈકી આ દેવચંદ્રજીનાં જુદાં લઈ શકાય. નવ પદ એટલે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, મુનિ, એ પાંચમાં દશન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચાર મેળવતાં થતાં નવ પદ, આદિ- ૧ અરિહંતપદપૂ. ઉલાલાની દેશી.
તીર્થપતિ અરિહા નમું, ધમધુરંધર ધીરેજી, દેશનાઅમૃત વરસતા, નિજ વીરજ વડવીરાજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org