________________
દેવચંદ્રમણિ
[૪૦] જૈન ગૂર્જર કવિઓ પર તાકે શીશ હૈ વિનીત પરભાત સૌ વિતીત,
સાધુરીત નીત ધારી ગુન અભિરામ હૈ, આત્મજ્ઞાન ધમધર વાચક સિદ્ધાંતવર,
અતિ ઉપશાંત ચિત્ત જ્ઞાનધમ નામ હૈ, તાકે શિષ્ય રાજહંસ રાજહંસ માનસર,
સુપ્રધાન ઉદ્યમાદિ ગુનગનધામ છે, અંતેવાસી દેવચંદ કીને એ ગ્રંથવર,
અપને ચેતન રામ બેલિવૈકું ઠામ હૈ. ૧પ૬ કીને યહાં સહાય અતિ, દુર્ગદાસ શુભચિત્ત; સમજાવન નિત મિત્તકૌ, કાનો ગ્રંથ પવિત્ત. આતમ સભાવ મિતુમહલ કૌ પહારી દીઠે,
ભરૂદાસ ભેઉદાસ મૂલચંદ જાન હૈ. જ્ઞાનલેખ રજવર પારસસ્વભાવધર,
સમજીવ તત્ત્વોપરિ કિ સરધાન હૈ. જ્ઞાનાદિ ત્રિગુન મંત અધ્યાતમ ધ્યાનમંત,
મુલતાન થાન વાસી શ્રાવક સુજાન હૈ. તાકી ધમપ્રીતિ મન આનિકે ગરથ કીને,
ગુન પરાય ધર જમે દ્રવ્યજ્ઞાન હૈ.
૧૫૭
૧૫૮
વિક્રમ સંવત માન યહ, ભય લેશ્યાભેદ; શુદ્ધ સંયમ અનુમોદિ, કરિ આશ્રવ છેદ (૧૭૬૭). તા દિન યા પોથી રચી, વધ્યો અધિક સંતોષ શુભ વાસર પૂરી થઈ, પ્રથમ જિનેસર મોક્ષ.
૧૬૩
જ્ઞાન ધ્યાન સુખ થાન યહ, યડ મુગતિકે પંથ, જીવઠાર નવ યહ હૈ, પૂરન ભયો ગરંથ.
૧૬૭ (૧) પ.સં.૨૮-૧૨, ગોડી ઉ. મુંબઈ. (૨) લિ. ઋ. દયારામ પઠનાથ લંકાગચ્છદીપક ભણસાલી હીરાચંદજીકમ્ય વાચનાર્થ વાસ્તવ્ય શ્રી. સૂરતિબિંદિર મધ્યે સં.૧૮૨૯ ૨.વ.૯ ગુરૂ. પ.સં.૩૩, જયપુર.
[પ્રકાશિતઃ ૧. શ્રીમદ્ દેવચંદ્ર ભાર.] (૨૭૫૯) + સ્નાત્ર પૂજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org