________________
અઢારમી સદી
[૩૭]
દેવચંદ્રમણિ કાર, કૌમુદી, ભાષ્ય, ૧૮ કેશ, સકળ ભાષા, પિંગલ, નૈષધાદિ કાવ્યો, વરદય, જ્યોતિષ, સિદ્ધાંત, ન્યાયશાસ્ત્ર, સાહિત્યશાસ્ત્રાદિ સવ-પર-શાસ્ત્રમાં પ્રવીણ) ૧૦ દાનેશ્વરી (દીન પર ઉપકાર કરનારા) ૧૧ વિદ્યાના દાનની શાળા પર પ્રેમી (અનેક ગચ્છના મુનિઓને વિદ્યાધન દેનાર તેમજ અન્ય ધમીને વિદ્યા શીખવનાર) ૧૨ પુસ્તકસંગ્રાહક ૧૩ વાચક પદપ્રાપ્ત ૧૪ વાદીપક ૧૫ નૂતનત્યકારક ૧૬ વચનાતિશયવાળા (તેથી ધર્મસ્થાને દ્રવ્ય ખર્ચાવનાર) ૧૭ રાજેન્દ્રપ્રધાનપૂજિત ૧૮ મારિઉપદ્રવટાળક ૧૯ સુવિખ્યાત ૨૦ ક્રિોદ્ધારક ૨૧ મસ્તકમાં મણિધારક ૨૨ પ્રભાવક. આ ચરિત્રવસ્તુને મીમાંસા માટે મારે ઉક્ત નિબંધ જુઓ.
કવિની ગુરુપરંપરા: ૧ રાજસાર – મરુસ્થલમાં અનેકત્યપ્રતિષ્ઠાકારક, આવશ્યક દ્વારપ્રમુખ પ્રથિાના કર્તા. ૨ જ્ઞાનધર્મ – જે ન્યાયાદિક ગ્રંથાધ્યાપક હતા. અને જેમણે ૬૦ વર્ષ લગી જીભના રસ તજી શાકભાજી તજી સંવેગવૃત્તિ ધારણ કરી. ૩ દીપચંદ્ર- શત્રુંજય શિવાસમજીકૃત ચામુખ અનેકબિંબપ્રતિકા તથા માંચ પાંડવના બિબના સમોસરણત્ય તથા કુંથુનાથ ચત્યની પ્રતિષ્ઠા કરી. રાજનગરમાં સહસ્ત્રફણા પાર્શ્વપ્રભુની પ્રતિષ્ઠા કરી.. (૩૭૫૭) + દયાદીપિકા ચતુષ્પદી ૬ અધિકાર પ૮ ઢાળ ર.સં.૧૭૬ ૬
વૈશાખ વદ ૧૩ રવિ મુલતાનમાં આદિ- પરમ જ્યોતિ પ્રણમું પ્રગટ, સહજાનંદ સરૂપ,
વસો નિજ પરિવાર સ્, પ્રણમું ચેતનભૂપ. શ્રી જિનવાણી મન ધરિ, પાય નમી ગુરરાજ, મારી બુદ્ધિદાતા સકલ, તારણ ભવીયણ જહાજ. પરમાતમ સમઝાવિવા, ભવિકજીવ-હિત કાજ, જ્ઞાનસમુદ્ર અગાધ ગુણ, દેખાડચો જિનરાજ. સંસ્કૃત વાણી વાચણી, કેઈક જાણે જોયું, જ્ઞાતાજનને હિત ભણી, ભાષા કરૂં વષાણુ. ગુણતાં ભણતાં ગાતાં, ટાલી મન વિષવાદ,
વિકથા જણ વાર, મત કે કરી પ્રમાદ. અંત – રાગ ધન્યાશ્રી. દેશી – ઇણું પરિ ભાવભગત મન આણી.
ધ્યાન કથા મેં એક વખાણી, આતમરૂપ પિછાણીજી, પૂરવ સૂત્ર તણું સહીનાણું, જિમ દીઠિ તિમ આણી છે. ધ્યાન. ૧ પંડિતજનમન-સાગર ઠાણું, પૂરણ ચંદ્ર સમાન છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org