SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ દેવચંદ્રગણિ [૩૮] જૈન ગૂર્જર કવિઓ: ૫ શુભચંદ્રાચારિજની વાણી, જ્ઞાનીજન-મન ભાણજી. ધ્યાન. ૨ ભવિકજીવહિતકરણ ધરણ, પૂર્વાચારિજ વરણુજી, ગ્રંથ જ્ઞાનાન્ન મોહક તરણ, ભવસમુદ્રજલ-તરણછ. ધ્યાન. ૩ સંસ્કૃત વાણુ પંડિત જાણે, સરલ જીવ સુખદાણીજી, જ્ઞાતાજનને હિતકર જાણ, ભાષારૂપ વખાણજી. ધ્યાન. ૪ ઢાલ અઠાવન ષડ અધિકારૂ, શુદ્ધાતમ ગુણધારૂછ, આખે અનુપમ શિવસુખ વારૂ, પંડિતજન-ઉરહારૂછ. ધ્યાન.૫ સંવત લેશ્યા રસ ને વારે ૧૭૬૬, ફેય પદાર્થ વિચારો, અનુપમ પરમાતમપદ ધાર, માધવ માસ ઉદાર છે. ધ્યાન. કૃષ્ણપક્ષ તેરસ રવિવાર, એ અધિકાર પ્રકા , ભણતાં ગુણતાં સુણતાં સુખકર, જ્ઞાનગેહમેં આ જી . ધ્યાન. ૭ ખરતર આચારિજ ગચ્છ ધારી, જિણચંદસૂરિ જયકારી, તસુ આદેશ લહી સુખકારી, શ્રી મુલતાન મઝારજી, ધ્યાન. ૮ અધ્યાતમશ્રદ્ધાના ધારી, તિહાં વસે નરનારજી, પરમિશ્યામતના પરિવારી, સ્વપરવિવેચકારી છે. ધ્યાન. ૯ નિજગુણચરચા તિહાંથી કરતાં, મન અનુભવમેં વરતાં; સ્યાદવાદ નિજ ગુણ અનુસરતાં, નિત અધિકે સુખ ધરતાંછે. ધ્યાન. ૧૦ ભણસાલી મિહૂમલ જ્ઞાતા, આતમસૂરજ ધ્યાતાજી; તસુ આગ્રહ કરી ચઉપઈ જેડી, સુણતાં સુખની કેડીજી. થાન. ૧૧ નિજ શુદ્ધાતમધ્યાનને ધ્યા, યુગપ્રધાનગુણ ગાજી; શ્રી જિનચંદસૂરને દાવો, મહૃરત માંહે પાછ. ધ્યાન. ૧૨ નિજગુણ પાઠક પુણ્યપ્રધાન, સુમતિસાગર ગુણથાના; આતમ સાધુરંગ વખાના, વાચક શુભ ગ્રંથાના. ધ્યાન. ૧૩ જયવંતા પાઠક ગુણધારી, રાજસાર સુવિચારીજી; નિમલ જ્ઞાનધરમ સંભારી, વાચક સહુ હિતકારી છે. ધ્યાન. ૧૪ રાજહંસ સુહગુરૂ સુપસાવે, મુઝ મન સુખ નિત પાવેજી; એહ સુગ્રંથ રચ્ય શુભ ભાવે, ભણતાં અતિ સુખ થાવેજી, ધ્યાન. ૧૫ અક્ષરત્રય ગુણ ચાહ સુસંગે, નિજ મન તણે ઉમંગેજી; મિત્ર કુંભકરણને સંગે, દેવચંદ્ર મનરંગેછે. ધ્યાન. ૧૬ ઢાલબંધ એ ગ્રંથ સુ કીધે, માનવભવફલ લીધેજી; આશીર્વાદ એહ મે દીધે, જ્ઞાન લહે સહુ સિદ્ધોજી. ધ્યાન. ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy