________________
અઢારમી સદી
[૩૧].
ઉદયરાયલિ આદિ સારદ મન સમરું સદા, પ્રણમું સદગુરૂપાયા
મહીયલમેં મહિમાનિલ, સબ જાનકું સુખદાય. વસુધા માંહે વીપુર, દિનદિન ચઢતૈ દાવ
સર્વ લોક સુખીયાં વસે, રાજ કરે હિંદુ રાવ. અંત – પ્રતાપો જે લગે રવિ ચંદ, કહતા જતી ઉદયચંદ
સુનિ કર દેઈજો સાબાસ, ગજલ ખૂબ કીની રાસ. સંવત સતરે સે પૈસઠ રે માસ ચૈતમેં પૂરી ગજલ કીની માતા સારદાને સુપસાય શું રે મુઝે ખૂબ કરણુકી મતિ દીની વાંકાનેર સહર અજબ હે રે ગ્યાર ચકર્મે તાકી પ્રસિદ્ધિ લીની ઉદયચંદ આણંદ સે યું કહે રે, ભલે ચાતુર લેક કે ચિત ભીની ચક ચ્યારે નવ ખંડમેં રે પ્રસિદ્ધ બધા બીકાનેર તાંઈ. છત્રપતિ સુજાણ સાહ જુગ જી, જાકે રાજમેં બાજે નોબત વાઈ મનરંગ હું ખૂબ વણકે રે, સુણાયકે લોકમેં શ્યાબાસ પાઈ
કવિ ચંદ આણંદ સે યું કહે રે, ગિગડધૂ ગિગડધૂ ગજલ ખૂબ ગાઈ. (૧) પ.સં.૩, અભય. પિ.નં.૩૧૧ (નાહટાજીએ ઉતારેલી નકલ પરથી).
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૧૪.] ૧૧૦ર, નિમિદાસ શ્રાવક (પિતાનું નામ રામજી, દશાશ્રીમાલી
વણિક) જ્ઞાનવિમલસૂરિ (નં.૯૬૧ ભા.૪ પૃ.૩૮૨)ના શિષ્ય. (૩૭૫૫) + અધ્યાત્મસારમાલા ર.સં.૧૭૬૫ વૈશાખ ૩ અંત
છપા. સવિ ભવિજન એ ધ્યાન, પામિને વૃભવ સુધારે, જ્ઞાનવિમલ-ગુરૂવયણ, ચિત્ત માંહે અવધારે, શ્રી શ્રીમાલીવંશ-રેન, સમ રામજી-નંદન, નેમિદાસ કહે વાણિ લલિત, શિતલ જિમ ચંદન, સર રસ મુનિ વિધુ વરસ તો, માસ માધવ તૃતિયા દિને, એ અધ્યાતમસાર મેં ભણ્ય, ભાવ કરી શુભ મને. ૩
ગાહા પદ્ધડી. દશન જ્ઞાન ચરિત્ર તવ ચઉગુણ, જિન સિદ્ધ સરી વાયગ મુનિ
ગુણ પણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org